મુંબઈ ‘હિટ એન્ડ રન’ કેસમાં સલમાન ખાન પર તાજેતરમાં આરોપ મુકાયો છે કે તેણે કેસનો ચુકાદો પોતાના તરફી કરવા રૂ. ૨૫ કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ ૧૫મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે અને પિટીશનને નકારતાં સલમાનના જામીન મંજૂર કર્યાં છે.

