છેલ્લા કેટલાક સમયથી અરબાઝ ખાન અને મલાયકા અરોરા ખાન વચ્ચેના સંબંધોમાં તિરાડથી વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગયાના અહેવાલો હતા. મલાયકાએ છૂટાછેડા માટે અરજી પણ દાખલ કરી દીધી છે પછી તેને અરબાઝ સાથે અચાનક જમવાનું યાદ આવી ગયું છે. બંનેએ ૨૦મી માર્ચની સાંજે ઓલિવ રેસ્ટોરાંમાં સાથે ડિનર લીધું હતું. હવે આ રીતે બંનેનું સાથે દેખાવું એ સંકેત આપે છે કે મામલા અભી ઉસ હદ તક બિગડા નહીં. જોડાણના આસાર ખરા.

