સંસ્થા સમાચાર તા. ૩-૧૨-૧૬ માટે

Wednesday 30th November 2016 04:57 EST
 

• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO), યુકે દ્વારા દિવાળી-ક્રિસમસ ધમાકા, ડિનર એન્ડ ડાન્સનું શનિવાર તા.૩-૧૨-૧૬ સાંજે ૬.૩૦ વાગે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07956 922 172
• લેસ્ટર ફ્રેન્ડ્સ ઓફ OCHS દ્વારા ‘હાઉ હનુમાન કોન્ક્વર્ડ હાર્ટ્સ’ વિષય પર OCHS ના અનુરાધા દૂનીના પ્રવચનનું શનિવાર તા.૩-૧૨-૧૬ સાંજે ૬ વાગે જલારામ કોમ્યુનિટી સેન્ટર, ૮૫, નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે આયોજ કરાયું છે. સંપર્ક. 01865 304 300
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) લેસ્ટર દ્વારા સ્વાસ્થ્ય અંગે માહિતીપ્રદ સેમિનાર ‘હેપ્પી એન્ડ હેલ્ધી યંગસ્ટર્સ’નું શનિવાર તા.૩-૧૨-૧૬ બપોરે ૩થી ૫ દરમિયાન બેલ્ગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલે સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 221 004
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૪-૧૨-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (USA) છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા ભૂમિપૂજન વિધિનું રવિવાર તા. ૪-૧૨-૧૬ સવારે ૧૧.૧૫થી ૧૨.૩૦ દરમિયાન ૩૯-૪૫, ઓલ્ડ ફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 7JD ખાતે આયોજન કરાયું છે. બાદમાં પેરિવેલ મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8578 8088
• વણિક એસોસિએશન, યુકે દ્વારા દિવાળી/ક્રિસમસ પાર્ટીનું શનિવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૭ વાગે ઈમ્પીરીયલ લોંજ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મનીષ મહેતા 07931 447 965
• એશિયન મ્યુઝિક સર્કીટ દ્વારા સંગીત, નૃત્ય અને કવિતાના સમન્વય સાથેના કાર્યક્રમ ‘ટાગોર્સ ટ્રાવેલિંગ ટ્રન્ક’નું રવિવાર તા.૧૧-૧૨-૧૬ સાંજે ૭ વાગે કેડોગન હોલ, ૫, સ્લોન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત ‘એશિયન વોઈસ’ પાન નં.૧૩ સંપર્ક. 020 7730 4500


comments powered by Disqus