પ્રિયંકા ચોપરા સ્કિલ ઇન્ડિયા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર

Wednesday 28th June 2017 06:57 EDT
 
 

અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા અભિયાનની પ્રચાર કરતી ટૂંક સમયમાં જોવા મળશે. પ્રચાર સાથે તે યુવાપેઢીને પ્રોત્સાહિત પણ કરશે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં જણાવ્યું હતું કે, આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પ્રિયંકાને અમે લેખિતમાં આમંત્રણ આપ્યું હતું અને તેણે પ્રોજેક્ટમાં રસ પણ દાખવ્યો હતો.  


comments powered by Disqus