સંસ્થા સમાચાર તા. ૧૧-૨-૧૭ માટે

Tuesday 07th February 2017 14:02 EST
 

• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૧૩-૨-૧૭ સવારે ૧૧.૩૦ વાગે ધ ઈન્ટિગ્રેટેડ કેર ક્લિનિક્સના સહયોગથી ‘હિન્ટ્સ એન્ડ ટીપ્સ ફિઝીયોથેરાપી એજ્યુકેશન સેશન’ • રવિવાર તા.૧૯-૨-૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૪ દરમિયાન ભજન ભોજન કાર્યક્રમ. સંપર્ક. 01772 253 901
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • તા.૧૨-૨-૧૭ સાંજે ૬ વાગે ભરતનાટ્યમ નૃત્ય નાટિકા ‘કદીરગામા કુરાવન્જી’ • તા.૧૮-૨-૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ દરમિયાન ‘વિન્ટર ઓપન ડે એટ ભવન’ • સાંજે ૬ વાગે વાણી ફાઈન આર્ટ્સના ઉપક્રમે સંજય સુબ્રમણ્યમનો કર્ણાટકી ગાયનનો લાઈવ કોન્સર્ટ. સંપર્ક. 020 7381 3086
• એક્વિટાસ દ્વારા ગુરુવાર તા.૧૬-૨-૧૭ રોકાણ માટેની મિલકતોનું હરાજી દ્વારા વેચાણ રાખવામાં આવ્યું છે. સંપર્ક. જહોન મહેતાબ 020 7034 4855
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે શનિવાર તા.૧૧-૨-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૧૨-૨-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૧-૨-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૨-૨-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૨-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ફતુભાઈ અને નેમાબેન મૂલચંદાણી તથા સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• સેન્ટ લુસિયાના સેરેબ્રલ પાલ્સી એસોસિએશનના લાભાર્થે કૌશિક પૂંજાણી દ્વારા બોલિવુડ ગીતોના કાર્યક્રમ ‘પૂરબ સે પશ્ચિમ’નું રવિવાર તા.૧૯-૨-૧૭ સાંજે ૪.૩૦ વાગે કેડોગન હોલ, ૫, સ્લોએન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07944 986 893


comments powered by Disqus