‘દંગલ’ની પાર્ટીમાં રિલ અને રિઅલ દીકરીઓનો રૂઆબદાર લુક

Wednesday 08th February 2017 06:15 EST
 

મુંબઈમાં આમિર ખાનની નવી ફિલ્મ ‘દંગલ’ની સફળતાની પાર્ટી રખાઈ હતી. આ અવસરે આમિરની રિઅલ દીકરી ઈરા અને ઓનસ્ક્રીન દીકરીઓ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા સ્ટનિંગ અવતારમાં જોવા મળી હતી. પાર્ટીમાં આમિરની પત્ની કિરણ રાવ, ઓનસ્ક્રીન પત્ની સાક્ષી તંવર, અભિનેત્રી રેખા, આલિયા ભટ્ટ, જૂહી ચાવલા, રાધિકા આપ્ટે, અભિનેતા અનિલ કપૂર, અનુપમ ખેર, શાહિદ કપૂર તેની પત્ની મીરાંની સાથે, કપિલ શર્મા સાથે બીજી કેટલીક પ્રખ્યાત હસ્તીઓ સામેલ થઈ હતી.


comments powered by Disqus