એન્થની - અકબરની જોડી ફરી ફિલ્મી પરદે રંગ જમાવશે

Wednesday 10th May 2017 07:56 EDT
 
 

વર્ષો પછી ફરી ‘અકબર’ અને ‘એન્થની’ એટલે કે અભિનેતા રિશિ કપૂર અને અમિતાભ બચ્ચન રૂપેરી પરદે એક સાથે આવી રહ્યા છે. રિશિ કપૂરે જાતે જ આ વિશે ટ્વિટ કરી છે કે, અમિતાભ સાથે કામ કરવું એ હંમેશાં સુખદ અનુભવ રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવી શરૂ કરી છે. અમે ફરી સાથે આવી રહ્યા છીએ. 


comments powered by Disqus