સંસ્થા સમાચાર તા. ૧૪-૧૦-૧૭ માટે

Wednesday 11th October 2017 06:36 EDT
 

દીપાવલિ પર્વના કાર્યક્રમો

BAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ તા.૨૧ ઓક્ટોબર સુધી યુકેની મુલાકાતે છે. BAPS મંદિરોમાં તેમના રૂડા આશીર્વાદ સાથે અને નીશ્રામાં દીપાવલિ પર્વની ઉજવણી થશે. દીપાવલિના કાર્યક્રમોનું નીચે મુજબ આયોજન કરવામાં આવ્યું છે.
• BAPS સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે ગુરુવાર તા. ૧૯ ઓક્ટોબરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે દિવાળી દર્શન સવારે ૯થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૫થી ૭ અને આતશબાજી રાત્રે ૮-૧૫થી ૮-૪૫ દરમિયાન થશે. શુક્રવાર તા. ૨૦ના રોજ અન્નકૂટ દર્શન બપોરે ૧થી રાતના ૯ દરમિયાન થશે. અન્નકૂટ આરતી બપોરે ૧ વાગે અને રાતના ૯ સુધી દર અડધા કલાકે થશે.
સુરક્ષાના કારણોસર મંદિર પરિસરમાં બેગ - કેમેરા વગેરે લઇ જઇ શકાશે નહિં. જે યોગી હોલ, સ્વામિનારાયણ સ્કૂલમાં ડીપોઝીટ કરી શકાશે. બન્ને દિવસ માટે પાર્કિંગની વ્યવસ્થા વેમ્બલી સ્ટેડીયમના યલો કાર પાર્કમાં મફત કરવામાં આવી છે. જ્યાંથી શટલ બસ સેવાનો તેમજ નીસડન સ્ટેશનથી મંદિર સુધી આવવા માટે ગુરૂવારે બપોરે ૪ વાગે અને શુક્રવારે સવારે ૮ વાગ્યાથી સ્પેશ્યલ દિવાળી બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ નંબર ૨૦૬ અને ૨૨૪ની સેવા પણ બન્ને દિવસે મળશે. બન્ને દિવસ દરમિયાન ગરમ નાસ્તાનો લાભ મળશે.
BAPS યુકેના અન્ય મંદિરોમાં અન્નકૂટ દર્શનના કાર્યક્રમો આ મુજબ છે. તા.૨૦ • લેસ્ટર: બપોરે ૧૨થી રાતના ૮ • આશ્ટન – માંચેસ્ટર: બપોરે ૧૨થી સાંજના ૭ • વેલિંગબરો: સવારે ૧૧.૩૦થી સાંજના ૭-૩૦ - તા. ૨૧ લીડ્ઝઃ ચોપડાપૂજન સાંજે ૭.૩૦થી ૮.૩૦ • તા.૨૨ • લીડ્ઝ: બપોરે ૧૨થી સાંજના ૬ - લફબરો: બપોરે ૧૨થી સાંજે ૭ • લુટન: સવારે ૧૧-૩૦થી સાંજના ૭ કોવેન્ટ્રી: બપોરે ૪થી સાંજના ૭ • ઓક્સફર્ડ સવારે ૧૦થી બપોરે ૪ • નોટીંગહામ: બપોરે ૧૨થી સાંજના ૭ • પ્રેસ્ટન – સવારે૧૧.૩૦ થી સાંજે ૭ • સાઉથેન્ડ ઓન સી: બપોરે ૧૨થી સાંજના ૬ - તા.૨૮ • બોલ્ટન સાંજે ૫.૩૦થી રાત્રે ૮.૩૦ • મિલ્ટન કેઈન્સ સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ – તા.૨૯ • બ્રિસ્ટોલ સાંજે ૭.૩૦થી રાત્રે ૮.૩૦ • રેડિંગ બપોરે ૪થી સાંજે ૬ • હેવન્ટ બપોરે ૪થી રાત્રે ૯ • ન્યુકેસલ બપોરે ૪થી સાંજે ૬ - તા.૪ નવેમ્બર • ક્રોલી સાંજે ૫.૩૦થી રાત્રે ૯ • એડિનબરા સાંજે ૭.૩૦થી રાત્રે ૮.૩૦ – તા.૫ નવેમ્બર • કાર્ડિફ સાંજે ૫થી ૭ • ગ્લાસગો સાંજે ૫થી ૭ • એબર્ડીન બપોરે ૧થી ૨.૩૦ વધુ માહિતી માટે જુઓ www.londonmandir.baps.org સંપર્ક. 020 8965 2651
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે દિવાળી અને નૂતન વર્ષના કાર્યક્રમો • મંગળવાર તા.૧૭ ઓક્ટોબરઃ ધનતેરસ, • બુધવાર તા.૧૮ ઓક્ટોબરઃ કાળી ચૌદશ/હનુમાન પૂજા, • ગુરુવાર તા. ૧૯ ઓક્ટોબરઃ દિવાળી. સાંજે ૭.૩૦ વાગે ચોપડા પૂજન. શુક્રવાર • તા.૨૦ ઓક્ટોબરઃ અન્નકૂટ દર્શન. સવારે ૧૧.૩૦ આરતી. ૧૨ વાગ્યાથી મહાપ્રસાદ. સંપર્ક. 020 8459 4506 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૩
• જલારામ મંદિર, ૮૫, નારબરો રોડ, લેસ્ટર LE3 0LFના દિવાળી કાર્યક્રમો • ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ સાંજે ૭થી દિવાળી પર્વ નિમિત્તે સમૂહ ચોપડા પૂજન • શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ નૂતન વર્ષાભિનંદન અન્નકૂટ દર્શન સવારે ૬થી. બપોરે ૧૨.૩૦ આરતી ત્યારબાદ અન્નકૂટના પ્રસાદનું વિતરણ • શુક્રવાર તા.૨૭-૧૦-૧૭ જલારામ જયંતી ઉત્સવ સવારે ૧૦.૦૦ આરતી, ૧૧.૦૦ ભજન, ૧૨.૩૦ આરતી, મહાપ્રસાદ ભોજન બપોરે ૩ વાગ્યા સુધી, ત્યારબાદ રાસ-ગરબા. સંપર્ક. 01162 540 117
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના દિવાળી કાર્યક્રમો • શનિવાર તા.૧૪-૧૦-૧૭ બપોરે ૩થી સાંજે ૭ બાળકોની દિવાળી પાર્ટી • રવિવાર તા.૧૫-૧૦-૧૭ બપોરે ૩ વાગે રંગોળી હરિફાઈ • મંગળવાર તા.૧૭-૧૦-૧૭ ધનતેરસ, • ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ દિવાળી ઉત્સવ નિમિત્તે આતશબાજી • શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ નૂતન વર્ષ અન્નકૂટ દર્શન, સવારે ૮ વાગે આરતી, બપોરે ૧.૩૦ અન્નકૂટ • શનિવાર તા.૨૮-૧૦-૧૭ જલારામ જયંતી ઉત્સવ. સંપર્ક. 01772 253 901
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના દિવાળી કાર્યક્રમો • ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ દિવાળી નિમિત્તે દર્શન સવારે ૧૧થી બપોરે ૪ • શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ અન્નકૂટ દર્શન બપોરે ૧ થી રાત્રે ૯ – દર કલાકે અન્નકૂટ આરતી થશે. સંપર્ક. 020 8861 1207 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૫
• સત કૈવલ સર્કલ દ્વારા રવિવાર તા.૨૨-૧૦-૧૭ બપોરે ૧થી સાંજે ૬ દરમિયાન અન્નકૂટ દર્શનનું બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન સેન્ટર, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.020 8903 3019
• હનુમાન હિંદુ ટેમ્પલ દ્વારા દિવાળી અને હિંદુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શનનું શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ બપોરે ૧થી રાત્રે ૮ દરમિયાન ૫૧, બીચ એવન્યુ, બ્રેન્ટફર્ડ, TW8 8NQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07939 021 016
• બ્રહ્મભટ્ટ સમાજ યુકે દ્વારા ' દિવાળી મિલન' નું શનિવાર તા. ૨૧-૧૦-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી લંડન N12 0QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મધુભાઈ શાસ્ત્રી 07763 178 628
• ક્રોયડન હિંદુ કાઉન્સિલ દ્વારા રવિવાર તા.૨૨-૧૦-૧૭ બપોરે ૧૨થી ૩.૪૫ દરમિયાન વિવિધ સ્ટોલ્સ, બાળકો માટે મનોરંજન, ફૂડ સ્ટોલ્સ અને લાઈવ પર્ફોર્મન્સ સાથે દિવાળી મેલાનું સરે સ્ટ્રીટ, માર્કેટ એરિયા, ક્રોયડન CR0 1RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મયૂરા પટેલ 07932 530 370
• શ્રી વલ્લભનિધિ યુકે સંચાલિત સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતેના કાર્યક્રમો • બુધવાર તા.૧૮-૧૦-૧૭ કાળી ચૌદશે સાંજે ૫થી ૬.૪૫ હનુમાન ચાલીસા • ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ દિવાળીએ સવારે ૧૧થી ૧૨ ચોપડાપૂજન, • શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ અન્નકૂટ દર્શન સવારે ૬થી સાંજે ૭.૩૦ દરમિયાન થશે. સંપર્ક. 020 8903 7737
• શ્રી વલ્લભનિધિ યુકે સંચાલિત સનાતન હિંદુ મંદિર વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૧૭-૧૦-૧૭ ધનતેરસ • બુધવાર તા.૧૮ કાળી ચૌદશ • ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ દિવાળી રામ પરિવાર પાદુકા પૂજન સવારે ૧૦.૩૦, હાટડીના દર્શન સાંજે ૭થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૭.૩૦થી • શુક્રવાર તા.૨૦-૧૦-૧૭ ગોવર્ધન પૂજા બપોરે ૧૨ વાગે, અન્નકૂટ દર્શન સાંજે ૪થી ૯ • શનિવાર તા.૨૧-૧૦-૧૭ બપોરે ૧૨ વાગે ચૂંદડી મનોરથ, હનુમાન ચાલીસા સવારે ૯.૩૦ સંપર્ક. 020 8989 2034
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા રવિવાર તા.૨૨-૧૦-૧૭ સાંજે ૬ વાગે દિવાળી તથા નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમનું સેન્ટ આલ્ફેજ હોલ, પ્લેફિલ્ડ રોડ, બર્ન્ટ ઓક HA8 0DN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિનુભાઈ શાહ 07876 783 440
• દિવાળી ફેસ્ટિવલનું લાઈવ ડીજે, કલાકારો, નૃત્યકારોના પર્ફોર્મન્સ સાથે રવિવાર તા.૧૫-૧૦-૧૭ બપોરે ૧૨થી સાંજે ૬.૩૦ દરમિયાન ક્વીન્સબરી પાર્ક, હનીપોટ લેન, હેરો HA7 1QL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07958 763 961
• લાઈટ અપ લંડન - લંડન આઈ ખાતે દિવાળીની રોશનીના પ્રારંભનું રવિવાર તા.૧૫-૧૦-૧૭ સાંજે ૭.૧૫થી ૯.૧૫ દરમિયાન ટેટરશેલ કેસલ શીપ, વિક્ટોરિયા એમ્બાર્કમેન્ટ, વ્હાઈટ હોલ, લંડન SW1A 2HR ખાતે આયોજન કરાયું છે.
• વસો નાગરિક મંડળ, યુકે દ્વારા સ્નેહમિલન અને દિવાળીની ઉજવણીનું રવિવાર તા.૨૨-૧૦-૧૭ બપોરે ૩.૩૦થી નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન020 8337 2873 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૮
• દિવાળીના પર્વ નિમિત્તે શિવ દર્શન સ્વીટ્સ, ૧૬૯, અપર ટુટિંગ રોડ, લંડન SW17 7TJની સ્વાદિષ્ટ મીઠાઈ અને ફરસાણની ખાસ ઓફરનો લાભ લો. મિક્સ મીઠાઈના પેકેટ £૨.૫૦થી શરૂ. સંપર્ક. 020 8682 5173
• • •
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૫-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન વિશ્વ હિંદુ કેન્દ્ર, લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, મીડલસેક્સ, UBI 2RAખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• જય જલારામ સત્સંગ મંડળ દ્વારા પૂ. જલારામ બાપાના ૨૧૮મા પ્રાગટ્ય મહોત્સવની ભજન-કિર્તન સાથે ઉજવણીનું રવિવાર તા.૨૯-૧૦-૧૭ બપોરે ૧૨થી સાંજે ૭ દરમિયાન રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, પ્લાશેટ રોડ, અપટન પાર્ક, લંડન E13 0QU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ઉપેન્દ્ર પટેલ 07451 077 253 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૭
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલિવુડ ગીતોના કાર્યક્રમ ' ગાતા રહે મેરા દિલ' નું શનિવાર તા.૧૪-૧૦-૧૭ રાત્રે ૮ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. હસુભાઈ 07946 565 888
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૪-૧૦-૧૭ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન હોલ, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• લેસ્ટરશાયર બ્રહ્મસમાજ દ્વારા શિવાલય પ્રોજેક્ટના લાભાર્થે મ્યુઝિકલ ઈવનીંગનું રવિવાર તા.૨૯-૧૦-૧૭ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન શ્રી લોહાણા મહાજન (શ્રી રામ મંદિર), હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07763 178 628
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૨૭-૧૦-૧૭ સાંજે ૬.૩૦ પ્યાર કા નગમા - હિંદી ગીતો • રવિવાર તા.૨૯-૧૦-૧૭ સાંજે ૬.૩૦ ગુંડેચા બ્રધર્સ દ્વારા ધ્રુપદ સંગીત • શનિવાર તા.૪-૧૧-૧૭ સાંજે ૬.૩૦ સંગીત કાર્યક્રમ. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૩૦-૧૦-૧૭ સાંજે ૬.૧૫ અને તા.૩-૧૧-૧૭ સુધી સવારે ૧૦થી સાંજે ૬ ચાય એન્ડ ધ સિટી - રાજેશ ગજ્જરના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન • સાંજે ૬.૩૦ અનુભૂતિ - સોલો કથ્થક નૃત્ય સંપર્ક. 020 7491 3567
• એક્વીટસ દ્વારા રોકાણ માટેની મિલ્કતોનું હરાજી દ્વારા વેચાણ ગુરુવાર તા.૧૯-૧૦-૧૭ના રોજ રાખવામાં આવ્યું છે. સંપર્ક. જહોન મહેતાબ 020 7034 4855


    comments powered by Disqus