લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના નવા હોદ્દેદારો

Wednesday 12th April 2017 07:29 EDT
 

ગત તા.૨-૪-૨૦૧૭ના રોજ મળેલી લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ની વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૧૭-૨૦૧૯ના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ચૂંટાયેલા હોદ્દેદારોઃ ઉર્મિલાબેન ઠક્કર MBE (પ્રમુખ) યતીન દાવડા (ઉપ-પ્રમુખ) મીનાબેન જસાણી (સેક્રેટરી જનરલ)  સંજય રૂગાણી આસિ. સેક્રેટરી), વિનોદ સાકરીયા (ટ્રેઝરર), ધીરૂ સવાણી (આસિ. ટ્રેઝરર), રોનક પાવ (સોશિયલ સેક્રેટરી), પુષ્પાબેન કારિયા (આસિ.સોશિયલ સેક્રેટરી), અશોક દત્તાણી (મેમ્બરશિપ સેક્રેટરી), અમિત ચંદારાણા (આસિ. મેમ્બરશિપ સેક્રેટરી),  કમિટિ મેમ્બર્સઃ વિશાલ સોઢા, સુષ્મા ખગ્રામ, જીત રૂગાણી, અમિત કારિયા, કિરીટ વિઠલાણી, કલ્પના સૂચક, પ્રતાપ ખગ્રામ, ભરત ઘેલાણી, સોનલ દેવાણી. આ ટર્મના ઓડિટર તરીકે અશોક સોઢાને નીમવામાં આવ્યા હતા. 


comments powered by Disqus