• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું રવિવાર તા.૧૭-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન ૧, ડેવનશાયર રોડ. એડમન્ટન, લંડન N9 8NGખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• યોગી ડિવાઈન સોસાયટી, યુકે દ્વારા પૂ. હરિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં આત્મીય સ્નેહ મિલનનું મંગળવાર તા.૧૯-૯-૧૭ સાંજે ૬.૩૦ વાગે કડવા પાટીદાર સેન્ટર,કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. www.ydsuk.org
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દેવી નિધી અને નેહાજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહનું શનિવાર તા.૨૩-૯-૧૭થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ સુધી સવારે ૧૧.૩૦થી બપોરે ૨.૩૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા ચેનલ પર બપોરે ૧.૩૦થી ૪.૩૦ સુધી D-Live પ્રસારણ થશે. સંપર્ક. 020 8426 0678
વધુ વિગત માટે જુઓ જાહેરાત
પાન નં.૧૭
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૧૮-૯-૧૭ સાંજે ૬.૩૦ ફિલ્મ – 'સર્વગુણાકર શ્રીમંત શંકર દેવા' - મંગળવાર તા.૧૯-૯-૧૭ સાંજે ૬.૩૦ પેનલ ડિસ્કશન – બુધવાર તા.૨૦-૯-૧૭ સાંજે ૬.૩૦ મોહનપ્રિયાજી થાવરજાહનું ભરતનાટ્યમ નૃત્ય – ગુરુવાર તા.૨૧-૯-૧૭ રૂચુ રામ સાહનીના પુસ્તક પર ચર્ચા સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે શનિવાર તા.૨૩-૯-૧૭ ' સાંજે ૬.૩૦ 'ટાગોર મોન્સુન મૂડ્સ' - શનિવાર તા.૨૩-૯-૧૭ અને રવિવાર તા.૨૪-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ એશિયન ક્રાફ્ટ્સ ફેસ્ટિવલ – રવિવાર તા.૨૪-૯-૧૭ સાંજે ૬૩૦ કદિરગામા કુરાવનજી નૃત્ય નાટક - સોમવાર તા.૨૫-૯-૧૭થી સવારે ૧૧ વાગે સ્વયં - ગ્રૂપ આર્ટ એક્ઝિબિશન સંપર્ક. 020 7381 3086
• મા કૃપા ફાઉન્ડેશન અને દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા 'મહામેલા' (તા.૧૯-૨૦ ઓગસ્ટ, ૨૦૧૭) ના રેફલ ડ્રોના લકી વિજેતા નંબર નીચે મુજબ છે.
Ticket No
પહેલું ઈનામ AB 781703 26
બીજું ઈનામ AB 647297 643
ત્રીજું ઈનામ AB 642797 840
ઉપરના નંબરોની ટિકિટ જેમની પાસે હોય તેમણે જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028 અથવા ચુનીભાઈ હીરાની 07905 903 135 નો સંપર્ક કરવો.
