• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા નવરાત્રિનું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. ગરબાનું આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ થશે. શરદપૂનમની ઉજવણી ગુરુવાર તા.૫-૧૦-૧૭ રોજ થશે. સંપર્ક. 020 8426 0678 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૭
• કલાની સેવા દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલનું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી દરરોજ રાત્રે ૮થી ૧૧.૩૦ દરમિયાન ઓકિંગ્ટન મેનોર સ્કૂલ- સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6HF ખાતે આયોજન કરાયું છે. શુક્રવાર તા.૨૯-૯-૧૭ રાસ ગરબા સ્પર્ધા યોજાશે. સંપર્ક. 07967 481 467 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૭
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા નવરાત્રિ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી દરરોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ઓએસીસ એકેડમી (એશબર્ટન સ્કૂલ) શર્લી રોડ, ક્રોયડન, સરે CR9 7AL ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમની ઉજવણી ગુરુવાર તા.૫-૧૦-૧૭ના રોજ થશે. સંપર્ક. 07889 719 853વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૫
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ, લંડન દ્વારા નવરાત્રિ ગરબાનું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી રાત્રે ૮થી ૧૧ દરમિયાન ઓશવાલ મહાજનવાડી, કેમ્પબેલ રોડ, ક્રોયડન, સરે CR0 2SQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01689 821 922 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૬
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવનું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ સુધી દરરોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, સરે CR 7 8BT ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત. શરદપૂનમની ઉજવણી ગુરુવાર તા.૫-૧૦-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન થશે. 07932 523 040 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૬
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન દ્વારા નવરાત્રિ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી ધ સેન્ટર, મિલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RPખાતે આયોજન કરાયું છે. શરદપૂનમની ઉજવણી બુધવાર તા.૪-૧૦-૧૭ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન થશે. પ્રવેશ મફત. સંપર્ક. 020 8464 1876 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૮
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિ રાસ - ગરબા ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શનિવાર તા.૩૦-૯-૧૭ સુધી રાત્રે ૮થી ૧૧ દરમિયાન ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમની ઉજવણી શનિવાર તા.૭-૧૦-૧૭ રોજ થશે. સંપર્ક.07967 013 871 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૮
• ઈસ્ટ લંડન અને એસેક્સ હિંદુ સોશિયલ ક્લબ દ્વારા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭થી લોક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, લોક્સફર્ડ લેન, ઈલ્ફર્ડ, એસેક્સ, IG1 2UT ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમની ઉજવણી શનિવાર તા.૭-૧૦-૧૭ રોજ થશે. સંપર્ક. 020 8551 8095 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૫
• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU દ્વારા નવરાત્રિ ડે ટાઈમ ગરબાનું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ સુધી દરરોજ બપોરે ૧.૩૦થી ૩.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 020 8861 1207 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૮
• શ્રી સોરઠિયા વણિક એસોસિએશન અને મા કૃપા ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, મીડલસેક્સ HA8 6AN ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમ શનિવાર તા.૭-૧૦-૧૭ રોજ ઉજવાશે. સંપર્ક. 07956 815 101
• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી, યુકે હંસલો દ્વારા નવરાત્રિ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ સુધી દરરોજ રાત્રે ૮થી એલેક રીડ એકેડમી, બેન્ગાર્થ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 5LQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07958 980 366
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતે ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૮.૦૦થી રાત્રે ૧૦ સુધી નવરાત્રિ રાસ ગરબા તેમજ દરરોજ બપોરે ૩થી ૬ માનતાના ગરબાનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• વિશ્વ હિંદુ પરિષદ, યુકે (સાઉથ લંડન શાખા) દ્વારા નવરાત્રિ ગરબાનું ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન બપોરે ૧થી ૩.૩૦ દરમિયાન થોર્નટન રો, થોર્નટન હીથ, સરે CR7 6JN ખાતે આયોજન કરાયું છે. ગુરુવાર તા.૨૮-૯-૧૭ સાંજે ૫ વાગે આઠમનો હવન થશે. સંપર્ક. 020 8665 5502
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ ૨૦૧૭નું ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૮.૦૦થી રાત્રે ૧૨ સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત.
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા નવરાત્રિ ગરબાનું ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૮થી આયોજન કરાયું છે. અષ્ટમી હવન ગુરુવાર તા.૨૮-૯-૧૭ અને શરદપૂનમની ઉજવણી ગુરુવાર તા.૫-૧૦-૧૭ રાત્રે ૮થી થશે.
• રાધા કૃષ્ણ ટેમ્પલ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે ગુરુવાર તા.૨૧-૯-૧૭ થી શુક્રવાર તા.૨૯-૯-૧૭ દરમિયાન દરરોજ બપોરે ૧થી ૪ દરમિયાન રાસ – ગરબાનું આયોજન કરાયું છે. દુર્ગાષ્ટમીનો હવન ગુરુવાર તા.૨૮-૯-૧૭ સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ થશે. સંપર્ક. 020 8675 3831
• કરમસદ સમાજ યુકે દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસગરબાનું દરરોજ સાંજે ૭.૩૦થી નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7733 9467
• SKLPC, UK દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ સુધી ગ્રાન્ડ મર્કી, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે નવરાત્રિ મહોત્સવ ૨૦૧૭નું આયોજન કરાયું છે.
• લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન સાંજે ૭.૩૦થી ઓએસિસ બેન્ક્વેટિંગ, થેમ્સ રોડ, બાર્કિંગ, એસેક્સ IG1 0HZ ખાતે નવરાત્રિ ૨૦૧૭નું આયોજન કરાયું છે. શનિવાર ૭-૧૦-૧૭ સાંજે ૭.૩૦થી શરદપૂનમની ઉજવણી થશે. સંપર્ક. 07940 587 711
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦થી કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે ગરબાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07870 425 967
• બેલિસ હાઉસ દ્વારા મંગળવાર તા.૨૬-૯-૧૭થી ગુરુવાર તા.૨૮-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૬.૩૦થી બેલિસ હાઉસ, સ્ટોક પોગ્સ લેન, સ્લાઉ, SL1 3PB ખાતે નવરાત્રિ ફેસ્ટિવલ- દાંડિયા નાઈટ્સનું આયોજન કરાયું છે. સંપર્ક. 01753 555 555
• હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) દ્વારા શનિવાર તા.૧૬-૯-૧૭ સાંજે ૬થી રાસ ગરબા સ્પર્ધા ૨૦૧૭નું વિધનશો ફોરમ, માંચેસ્ટર M22 5RX ખાતે આયોજન કરાયું છે.
• વાકળ કાનમ પાટીદાર એસોસિએશન દ્વારા રવિવાર તા.૧-૧૦-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન શરદપૂર્ણિમા રાસ ગરબાનું કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, લંડન N12 0QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રાજય 07968 945 242
