• ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તથા સ્થાનિક સંસ્થાઓના સહયોગથી માયા દીપકને સંગ ‘પિતૃ વંદના-ભૂલી બીસરી યાદે’ ફિલ્મી ગીતોના કાર્યક્રમનું • શનિવાર તા.૨૪-૬-૧૭ સાંજે ૫.૩૦ વાગે સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યુ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB સંપર્ક. વિમલા પટેલ07979 155 320, રાધિકા કડાબા 07966 767 659 • રવિવાર તા.૨૫-૬-૧૭ બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર, વોરવિકરોડ, બર્મિંગહામ B11 2JP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અંજુબેન શાહ07814 583 907 જયંતીભાઈ જગતીયા 07808 930 748
• હિંદુ ટેમ્પલ (બ્રિસ્ટોલ) ૧૬૩b ચર્ચ રોડ, રેડફિલ્ડ, બ્રિસ્ટોલB55 9LA ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૭-૬-૧૭ સવારે ૧૦.૩૦ હવન, સાંઈબાબા મૂર્તિ સ્થાપન અને ભોજન પ્રસાદ • રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૧૧ વાગે જલારામ મૂ્ર્તિસ્થાપન, ભોજનપ્રસાદ અને સાંજે ૪ વાગે સ્વામિનારાયણ મૂર્તિ સ્થાપન • રવિવાર તા.૨૫-૬-૧૭ સાંજે ૪ વાગે વાર્ષિક સાધારણ સભા. સંપર્ક. 01179 351 007
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૮-૬-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૭-૬-૧૭ સાંજે ૬.૩૦થી VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• પૂ. ગિરિબાપુની શિવકથાનું મંગળવાર તા.૨૦-૬-૧૭થી સોમવાર તા.૨૬-૬-૧૭ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન, સ્વિન્ડન હિંદુ ટેમ્પલ, ૧૦૩, ડર્બી ક્લોઝ, સ્વિન્ડન SN2 2YZ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા રવિવાર તા.૨૫-૬-૧૭ લેડિઝ ગ્રૂપ માટે ‘ચાય ચર્ચા’ માટે બોલ્ટન એબે ટ્રીપનું આયોજન કરાયું છે. સંપર્ક. શિલ્પાબેન નાઈ અથવા શ્રેયાબેન 01772 253 901
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું શનિવાર તા.૨૩-૬-૧૭થી શુક્રવાર તા.૨૯-૬-૧૭ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ થશે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે યોજાયેલું ભારત • યુકેના ક્રિકેટ ઈતિહાસ વિશેનું પ્રદર્શન ‘Cricket@ India Uk’ આગામી શુક્રવાર તા.૨૩-૬-૧૭ સુધી દરરોજ સવારે ૧૦થી નિહાળી શકાશે • ગુરુવાર તા.૧૫-૬-૧૭ ‘ઓડિસી યાત્રા’ જયા મહેતા અને સ્વાતિ વિવેકના નૃત્યનો કાર્યક્રમ સંપર્ક. 020 7491 3567
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા રવિવાર તા.૨૫ જૂન ૨૦૧૭ બપોરે ૨થી રાત્રે ૮.૩૦ દરમિયાન ભોજન, ડ્રિંક્સ અને રમતગમત સાથે ‘પીકનીક વીથ ગેમ્સ એન્ડ એન્ટર્ટેનમેન્ટ’નું પ્લેઈંગ ફિલ્ડ્સ, કિંગ્સબરી હાઈસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9LR 07956 ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ458 872
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૧૩-૬-૧૭થી ગુરુવાર તા.૧૫-૬-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ દરમિયાન સુનયના પાંડાના ચિત્રોનું પ્રદર્શન ‘થોટ્સ એન્ડ ઈમેજીસ’ • શનિવાર તા.૧૭-૬-૧૭ સાંજે ૬.૩૦ વાગે ‘માય ડાન્સ માય લાઈફ’ વિષય પર ડો. સોનલ માનસિંહનું પ્રવચન • રવિવાર તા.૧૮-૬-૧૭ • સવારે ૧૧ વાગે ડો. સોનલ માનસિંહ દ્વારા ભરત નાટ્યમ અને ઓડિસી નૃત્ય અભિનય વર્કશોપ • સાંજે ૬ વાગે ‘ઉત્તોરસુરી - જનરેશન નેક્સ્ટ’ નૃત્ય, નાટક અને સંગીતના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની પ્રસ્તુતિ સંપર્ક. 07936 895 346
લીંબાચીયા જ્ઞાતિ ફેડરેશન, યુકેના નવા હોદ્દેદારો
શ્રી લીંબાચીયા જ્ઞાતિ ફેડરેશન, યુકેના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ નાઈ અને ઉપ પ્રમુખ તરીકે ડો. ત્રિભોવનભાઈ જોટંગીયા ચૂંટાઈ આવ્યા છે. જ્યારે અશ્વિન ગલોરિયા (સેક્રેટરી), હર્ષદ સોલંકી (ટ્રેઝરર), રમણભાઈ બાર્બર (પી આર ઓ), જયંતીભાઈ જગતિયા, દિનેશ ભાટ્ટી, મધુભાઈ હીરાણી અને જયંતીભાઈ મારૂ (ટ્રસ્ટીઓ) તેમજ સુનિલ વાજા, વિક્રમ લખ્તરીયા, જયશ્રીબેન મર્દાનીયા, ધીરૂ જગતિયા, શેલેષ વાઘેલા, કનૈયાલાલ ચુડાસમા, અમીષ માવડિયા, ધર્મેન્દ્ર વાજા, હસમુખ પરમાર, રાજુ સોલંકી, હિતેશ વાળંદ (કમિટિ સભ્યો) અને નાથુભાઈ મારૂ (એડવાઈઝરી) તરીકે ચૂંટાયા છે.
શુભ વિવાહ
સોજીત્રાના વતની અને એશફર્ડ ખાતે રહેતા શ્રીમતી નીલાબેન અને શ્રી નીતિનભાઇ શકુભાઇ પટેલના સુપુત્રી ચિ. રોશનીના શુભલગ્ન દામકાના વતની અને હાલ સોલિહલ ખાતે રહેતા શ્રીમતી જ્યોતિબેન અને શ્રી શશીભાઇ જે. પટેલના સુપુત્ર ચિ. અલ્પેશ સાથે તા. ૨૬મી અોગસ્ટના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને ગુજરાત સમાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.
