• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૯ થી રાત્રે ૮ દરમિયાન મહારુદ્રાભિષેક, સવારે ૯થી રાત્રે ૮ અન્કૂટ દર્શન, બપોરે ૧૧.૪૫ અન્નકૂટ આરતી અને સાંજે ૭ વાગે સંધ્યા આરતી થશે. સંપર્ક. 020 8965 2651
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૧૦.૩૦ અને સાંજે ૭.૩૦ શિવ અભિષેક સંપર્ક. 01162 661 402
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૯થી સાંજે ૬ દરમિયાન રુદ્રી પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૧૦.૩૦ રુદ્રાભિષેક, બપોરે ૨થી ૬ દરમિયાન અખંડ ધૂન. સંપર્ક. 01772 253 901
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JN ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ મહાશિવરાત્રિની ઉજવણી થશે.સંપર્ક. 01613 302 085
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સાંજે ૭ વાગે પ્રાર્થના અને નૃત્ય સાથે શિવરાત્રિ પૂજા સંપર્ક. 020 7381 3086
• ઓમ ડેવોનેશ્વર મહાદેવ શિવાલય, ચેપ્લીન્સી સેન્ટર, રોયલ ડેવોન એન્ડ એક્ષેટર હોસ્પિટલ, બેરેક રોડ, એક્ષેટર EX2 5DW ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સાંજે ૭ વાગે મહાશિવરાત્રિ પૂજા અને અભિષેકનું આયોજન કરાયું છે. સંપર્ક. 07976 561 140
• ચિન્મય મિશન યુકે, દ્વારા શુક્રવાર તા.૨૪-૨-૧૭ રાત્રે ૮ થી મધરાત સુધી શાસ્ત્રીય નૃત્ય, પૂજા, અભિષેક અને ભજન સાથે મહાશિવરાત્રિની ઉજવણી ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતે થશે. સંપર્ક. અભિજીત 07586 051 600
• શ્રી રામકૃષ્ણ સેન્ટર ટેમ્પલ, આલ્ફ્રેડ સ્ટ્રીટ, લફબરો, લેસ્ટરશાયર LE11 1NG ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૧૦ વાગે શિવ અભિષેક, સાંજે આરતી બાદ શિવકથા અને પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 01509 218 274
• શ્રી સનાતન સેવા સમાજ, હિયરફોર્ડ રોડ, લૂટન LU4 0PSખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સાંજે ૭ વાગે રુદ્રાભિષેકનું આયોજન કરાયું છે. સવારે અને સાંજે નિયત સમયે શિવલિંગ પર અભિષેક. સંપર્ક. 01582 663 414
• રાધા કૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૮ વાગે આરતી - પૂજાથી રાત્રે ૯ વાગ્યા દરમિયાન મહાશિવરાત્રિની ઉજવણી, બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક અને બપોરે ૧થી ૪ પ્રસાદ. સંપર્ક. 020 8675 3831
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૮ શિવલિંગ પૂજા, સાંજે ૬.૩૦ મહા શિવહવન અને શનિવાર તા.૨૫-૨-૧૭ સવારે ૮ વાગે શિવ પૂજા, રુદ્રાક્ષ પૂજા અને સાંજે ૬.૩૦ વાગે મહા શિવહવનનું આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૩. સંપર્ક. 020 8902 8885
• શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર રોડ, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી, વેસ્ટ સસેક્સ RH11 0AF ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સાંજે ૭.૩૦ મહાઅભિષેક, રાત્રે ૯ વાગે મહાઆરતીનું આયોજન કરાયું છે. સંપર્ક. 01293 530 105
• મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા રવિવાર તા.૨૬-૨-૧૭ બપોરે ૧૨થી સાંજે ૬ દરમિયાન ભજન, કીર્તન, બાર શિવલિંગના દર્શન સાથે મહાશિવરાત્રિની ઉજવણીનું રામગરીયા શીખ કોમ્યુનિટી સેન્ટર, ૨૩૧-૨૩૪, પ્લેશેટ રોડ, (બાર્ક્લેઝ બેંકની પાછળ) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કુસુમબહેન 020 8504 8117
• વિશ્વ હિંદુ પરિષદ, યુકે દ્વારા સાઉથ લંડન શાખા, ૧૦, થોર્નટન હિથ, સરે CR7 6JN ખાતે ગુરુવાર તા.૨૩-૨-૧૭ બપોરે ૧થી ૩ દરમિયાન મહાશિવરાત્રિની ઉજવણી થશે. સંપર્ક. 020 8665 5502