સંસ્થા સમાચાર તા. ૧૮-૨-૧૭ માટે

Tuesday 14th February 2017 14:13 EST
 

• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૮-૨-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૬-૨-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજન. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૮-૨-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૯-૨-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૯-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર પ્રભાબહેન ભગત છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે પૂ.જલારામ બાપાની ૧૬૬મી પુણ્યતિથિ નિમિત્તે બુધવાર તા.૨૨-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ દરમિયાન શાંતિ હવન, જલારામ ચરિત્ર કથા અને ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8902 8885


comments powered by Disqus