અભિનેત્રી રાણી મુખર્જીએ તેના બંગલાના ગેરકાયદે બાંધકામ બદલ બીએમસીને ૨૩.૩૦ લાખ રૂપિયા દંડ તરીકે ચૂકવ્યા છે. ઓગષ્ટ મહિનામાં આ બંગલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સ્થળ તપાસ બાદ અધિકારીઓએ બાંધકામ અટકાવી બંગલાનો કેટલોક ભાગ બાંધકામ માટે ગેરકાયદે ઠેરવ્યો હતો.