સંસ્થા સમાચાર તા. ૨૫-૧૧-૨૦૧૭ માટે

Wednesday 22nd November 2017 05:27 EST
 

• ચિન્મય મિશન યુકે દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૫.૧૧.૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૫ શિવસંકલ્પ સુક્તમ વર્કશોપ – રવિવાર તા.૨૬.૧૧.૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૨.૩૦ ગીતા જયંતી/તપોવન જયંતી. ભગવદ ગીતાના તમામ ૭૦૦ શ્ર્લોકનું ગાન. સંપર્ક. 07747 138 184
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૬-૧૧-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શુક્રવાર તા.૧.૧૨.૨૦૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૬ દરમિયાન હિંદુ ધર્મમાં સંવેદના વિષય પર પરિસંવાદનું ૧૩-૧૫, મેગ્ડેલન સ્ટ્રીટ, ઓક્સફર્ડ OX1 3AEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• શ્રી વલ્લભનિધિ યુકે સંચાલિત સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે રવિવાર તા.૧૦.૧૨.૧૭ સવારે ૧૦.૩૦ વાગે ગીતા ગાન ' ભગવદ - ગીતા યજ્ઞ 'નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો- સોમવાર તા.૨૭.૧૧.૧૭ સાંજે ૬.૩૦ મંત્રયોગ – થિયરી એન્ડ પ્રેક્ટિસ – ગુરુવાર તા. ૩૦.૧૧.૧૭ સાંજે ૬.૩૦ ઓડિસી નૃત્ય – શુક્રવાર તા.૧.૧૨.૧૭ સાંજે ૬.૩૦ મેરી આવાઝ સુનો - બોલિવુડ ગીતો સંપર્ક. 020 7493 2019
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૨૬.૧૧.૧૭ સાંજે ૫.૩૦ ભારતીય શાસ્ત્રીય સંગીત • શુક્રવાર તા.૧.૧૨.૧૭ સાંજે ૭ ભરતનાટ્યમ નૃત્ય • શનિવાર તા.૨.૧૨.૧૭. બપોરે ૧ સ્ટેપ આઉટ ૨૦૧૭ બોલિવૃડ ડાન્સ સંપર્ક. 020 7381 3086
• ઈન્ડિયન જીમખાના, લંડન, થોર્નબરી એવન્યુ, ઓસ્ટરલી TW7 4NQ ખાતે શનિવાર તા.૨૫.૧૧.૧૭ સાંજે ૭થી રાત્રે ૧૧ દરમિયાન ગાલા સેન્ટનરી ડિનરનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8568 4009
સાભાર સ્વીકાર
• શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત માસિક શ્રી સ્વામિનારાયણનો નવેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.
• ઓશવાલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત માસિક 'ઓશવાલ યુથ ટુડે એન્ડ ટુમોરો' નો નવેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.
• વણિક એસોસિએશન યુકે દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત ત્રિમાસિક 'વણિક પ્રકાશ' નો જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.
• મુક્તાબેન પી ડગલી દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક 'વૃક્ષ' નો નવેમ્બર ૨૦૧૭નો અંક મળ્યો છે.


comments powered by Disqus