સલમાનની બહેન અર્પિતાની મેરેજ એનિવર્સરી પાર્ટીમાં લૂલિયાએ આકર્ષણ જમાવ્યું

Wednesday 22nd November 2017 05:44 EST
 
 

સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નની ૧૮મીએ ત્રીજી વર્ષગાંઠ હતી. આ અવસરે અર્પિતાએ તેના ઘરે એક દિવસ અગાઉ પાર્ટી યોજી હતી જેમાં સમગ્ર ખાન પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા ઉપરાંત સલમાન ખાનની કહેવાતી ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર પણ હાજર રહી હતી.


comments powered by Disqus