રીતઃ એક બાઉલમાં બાજરીનો લોટ અને સમારેલી મેથી બંને મિક્સ કરો. હવે તેમાં દહીં નાંખીને મિડીયમ જાડું ખીરું તૈયાર કરવું. ખીરામાં મીઠું, લીલા મરચાં, ખાંડ નાખી મિક્સ કરો. હવે પેન ગરમ કરીને ખીરામાંથી મનગમતી સાઈઝના પેનકેક બનાવવા. પેનકેકને બંને સાઈડ શેકીને ઘી લગાવવું. બાજરી-મેથીના પેનકેક સાથે દેશી માખણ
સર્વ કરો.

