વેમ્બલીમાં આવેલી પામ બીચ રેસ્ટોરાં સ્વાદિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓ માટે વર્ષોથી જાણીતી છે. રેસ્ટોરાં ઉપરાંત લંડનમાં આપના હોમ ગાર્ડનમાં અથવા કોઈપણ સ્થળે વિવિધ પ્રકારના લિજ્જતદાર ઢોંસાના લાઈવ કૂકિંગમાં પામ બીચ ખૂબ કુશળ છે. વર્ષોના અનુભવ અને કૌશલ્ય બાદ રેસ્ટોરાં દ્વારા હવે નવી સર્વિસ SUBA MUHURTHAM (શુભ મૂહુર્મત) શરૂ કરવામાં આવી છે. તેમાં ઈવેન્ટ મેનેજમેન્ટની સર્વિસ પૂરી પાડવામાં આવે છે.
પરંપરાગત શ્રીલંકન અને સાઉથ ઈન્ડિયન ડીશમાં રેસ્ટોરાં નિષ્ણાત છે. બે દાયકા અગાઉ શરૂ થયેલી પામ બીચ યુકેમાં શ્રીલંકન અને સાઉથ ઈન્ડિયન ફૂડનો રસાસ્વાદ કરાવનારી પ્રથમ રેસ્ટોરાં છે. અમારા શેફ શ્રીલંકા અને ભારતના છે અને તેઓ કૂકિંગમાં ખૂબ નિષ્ણાત છે.
ગાર્ડન પાર્ટી અને ખાનગી પ્રસંગો માટે પામ બીચ દ્વારા હવે મોબાઈલ કેટરિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તમારા ગાર્ડનમાં તમારા કોઈપણ વેન્યુ, મનગમતા સ્થળે લાઈવ ઢોસા અને અન્ય આઈટમો બનાવી અપાય છે. ખૂબ જ કિફાયતી ભાવ સાથે વેઈટ્રેસ સર્વિસ ઉપરાંત દરેક પ્રસંગને અનુરૂપ વેજીટેરિયન આઈટમ સાથે ૫૦ માણસોથી ૫૦૦૦ માણસો સુધીની કેટરિંગ સર્વિસ આપવામાં મોબાઈલ કેટરિંગમાં લાઈવ અને સ્થળ પર જ કૂકિંગ કરાય છે, જેમાં અલગ અલગ ચટણી સાથે વિવિધ પ્રકારના ઢોસા, ક્રિસ્પી પ્લેન ઢોસા, પોટેટો વાળા મસાલેદાર ઢોસા, ઓનિયન ઢોસા, જાફના ઢોસા તેમજ અન્ય વેરાયટીના ઢોસા પીરસવામાં આવે છે.
બે દાયકાની સફરમાં પામ બીચ રેસ્ટોરાં દ્વારા હજારો પાર્ટીઓ અને રિસેપ્શનનું આયોજન કરાયું છે. વર્ષોના અનુભવ અને કૌશલ્ય બાદ રેસ્ટોરાં દ્વારા હવે નવી સર્વિસ SUBA MUHURTHAM (શુભ મૂહુર્તમ) શરૂ કરવામાં આવી છે. તેમાં ઈવેન્ટ મેનેજમેન્ટની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. પામ બીચ રેસ્ટોરાંના અનુભવી ઈવેન્ટ મેનેજરો આપને માટે પાર્ટી હોલ શોધવાથી લઈને બેન્ક્વેટીંગ સ્વીટસ, ડ્રિંક્સ અને ક્વીઝીન્સનું કેટરિંગ, સ્ટેજ ડેકોરેશન, હોલ અને સ્વીટ્સની વ્યવસ્થા કરી આપે છે.
આ ઉપરાંત, પામ બીચ રેસ્ટોરાં દ્વારા બર્થ ડે,સગાઈ, મહેંદી નાઈટ, વેડિંગ એનિવર્સરી, રિસેપ્શન, આરંગેત્રમ, લગ્ન પ્રસંગો સહિત અન્ય ગાર્ડન પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.
ફોન કરો ત્યારે ગુજરાત સમાચારનો જરૂર ઉલ્લેખ કરજો. સંપર્ક. 07956 920 141, 07885 405 453, 020 8900 8664
email- [email protected]
