સંસ્થા સમાચાર તા. ૧-૧૨-૨૦૧૮

Wednesday 28th November 2018 05:33 EST
 

• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા તા.૦૧.૧૨.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ‘સ્ક્રીપ્ચર ઈન કન્વર્ઝેશન’ વિષય પર ડો. રમેશ પટ્ટણી અને ડો. ટોમ વિલ્સન ના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે ડિસેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૪થી તા.૧૪ સાંજે ૬.૧૫ ખયાલ મ્યુઝિક એન્ડ ઈમેજિનેશન – મલ્ટિમીડિયા એક્ઝિબિશન
• તા.૬ સાંજે ૬.૩૦ ખયાલ ગાયન – ઉસ્તાદ ફિદા હુસૈન ખાન. સંપર્ક. 020 7491 3567
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000


comments powered by Disqus