હનુમાન હિંદુ ટેમ્પલ ખાતે દેવદિવાળીની ઉજવણી

Wednesday 28th November 2018 05:12 EST
 
 

બ્રેન્ટફર્ડ બીચ એવન્યુ ખાતે આવેલા હનુમાન હિંદુ ટેમ્પલમાં કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની ઉત્સાહપૂર્વક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સેંકડો ભાવિક ભક્તોએ સત્યનારાયણ વ્રતમાં ભાગ લીધો હતો. દેવદિવાળીની ઉજવણીમાં શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવ્યા હતા.


comments powered by Disqus