કેરળના પૂરપીડિતોને સહાય માટે GOPIOની અપીલ

Wednesday 29th August 2018 06:57 EDT
 
 

કેરળમાં આવેલી ભીષણ કુદરતી આપત્તિ વિશે GOPIO જાગૃતિ ફેલાવવા માગે છે અને તમામ NRIs/PIOsને તેમની મદદ માટે અપીલ કરે છે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ પૂરપીડિતોને ફરી બેઠા થવા માટે મદદરૂપ બનશે. ડોનેશન આપવા માટે આપ GOPIO ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી ઈન્દર સિંઘનો ઈમેલ આઈડી [email protected] અથવા +1 818-708-3885 પર અથવા પ્રમુખ સની કુલાથકલનો [email protected] or +91 9845756692. સંપર્ક કરી શકશો.

GOPIO International, 11433 Arlee Ave., Norwalk, CA 90650, USAના નામના ચેક દ્વારા અથવા પે પાલ લીંક પર ક્રેડિટ કાર્ડ દ્વારા ડોનેશન આપી શકાશે.


comments powered by Disqus