નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલિવુડ એકો લાઇવ મ્યુઝિક કાર્યક્રમનું શાનદાર આયોજન રવિવાર તા. ૧૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંજે ૬-૩૦થી મોડે સુધી હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે ડીનર સાથે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સહજાદ, સંધ્યા અને રાજા ગીત સંગીત રજૂ કરશે તેમજ સુનિલ, કુમાર, સાગર અને રમેશ સંગીત પિરસશે. વધુ માહિતી અને ટિકીટ માટે સંપર્ક: 0208 555 0318 અને ઉમીબેન 07760 388 911.
