‘લગાન’માં અભિનય આપનારા વલ્લભ વ્યાસનું નિધન

Wednesday 10th January 2018 06:07 EST
 
 

આમિર ખાનની ફિલ્મ ‘લગાન’માં ઇશ્વરકાકાનો રોલ ભજવનાર શ્રીવલ્લભ વ્યાસનું નિધન થયું છે શ્રીવલ્લભ વ્યાસ ૮ વર્ષ પહેલાં લકવાગ્રસ્ત થઇ ગયાં હતાં વર્ષ ૨૦૧૩માં પરિવારને આર્થિક તંગી અને સારવારને લઇ તેમને જેસલમેરથી જોધપુર શિફ્ટ કરાયા હતા તેઓની પત્ની શોભા વ્યાસનાં જણાવ્યા મુજબ સિનેમા અને ટેલિવિઝન એસો. એ તેમની બિલકુલ મદદ કરી ન હતી. જો કે આમિર ખાને અમને આર્થિક રીતે મદદ કરી હતી એમની મદદથી જ અમે જયપુરમાં ૩ બેડરૂમનાં મકાનમાં હાલ ભાડે રહીએ છીએ. આમિર મારી દીકરીઓની સ્કૂલ ફી અને શ્રીવલ્લભનાં મેડિકલનો ખર્ચ પણ આપતાં હતાં.


comments powered by Disqus