સંસ્થા સમાચાર - અંક ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮

Tuesday 13th February 2018 14:27 EST
 

• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૭-૦૨-૧૮ સાંજે ૬.૩૦ વાગે VHPહિંદુ ટેમ્પલ, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૭-૨-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૮-૦૨-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહાપ્રસાદના સ્પોન્સર વીણાબા તથા સ્વ. રાજેન્દ્રસિંહ અને પરિવાર છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૮-૦૨-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• BAPS સ્વામીનારાયણ મંદિર નીસડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા.૧૭-૦૨-૧૮ સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન નેશનલ ગુજરાતી ટીચર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન સવારે ૯ વાગે શરૂ થશે. સંપર્ક. અલ્પેશભાઇ 07830 349 582.


comments powered by Disqus