• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે તુલસી વિવાહના કાર્યક્રમો - તા.૨૨.૧૧.૧૮ સાંજે ૭.૩૦ મંડપ રોપણ, તા.૨૩ સાંજે ૭ વિવાહ વિધિ અને બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 020 8954 0205
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૧૮-૧૧-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે નવેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૧૯થી તા.૨૨ સાંજે ૬.૧૫ ‘ઈન્ડિયન કલ્ચર એન્ડ ગાંધી યુનિવર્સલ આઈડિયોલોજી’ વિષય પર આર્ટ એક્ઝિબિશન • તા.૧૯ સાંજે ૬.૩૦ નટરંગ ડાન્સ ગ્રૂપ દ્વારા ‘બીટવીન એર એન્ડ અર્થ’ કાર્યક્રમ • તા.૨૦ સાંજે ૬.૩૦ હસન બેગના પુસ્તક ‘માસીર રાહિમી’નું વિમોચન
• તા.૨૧ સાંજે ૬.૩૦ લેક્ચર ડેમોન્સટ્રેશન ‘ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન ભજન’ સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે નવેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૧૭ સાંજે ૫.૦૦ કૂચીપુડી ડાન્સ ફેસ્ટિવલ
• તા.૧૮ સાંજે ૬.૦૦ આધ્યાત્મિક અને ભક્તિગીતોનો કાર્યક્રમ ‘ સંપ્રદાય ભજન’ સંપર્ક. 020 7381 3086
