કાન્સમાં છવાઈ બોલિવૂડ ક્વિન્સ

Wednesday 16th May 2018 07:07 EDT
 
 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ચૂક્યો છે ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બોલિવૂડની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, કંગના રનૌત, હુમા કુરૈશી અને મલ્લિકા શેરાવત ડિઝાઈનર વસ્ત્રોમાં નજરે પડી હતી. અભિનેત્રી મલ્લિકા શેરાવત દર વર્ષે કાન્સમાં ચર્ચામાં રહે છે અને આ વર્ષે પણ તે ચર્ચામાં છે મલ્લિકાએ ‘સોરી એન્જલ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે રેડકાર્પેટ ઈવેન્ટમાં પહોંચી હતી.


comments powered by Disqus