જૂન ૨૦૧૮માં લેવાયેલી GCSE પરીક્ષામાં મોનિશા કલ્પેશભાઈ પાંઢીએ ગુજરાતીમાં A ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ હતી. કુ. મોનિશાએ કુલ ૪૦૦માંથી ૩૪૧ માર્ક મેળવ્યા હતા. કુ. મોનિશાએGCSE યુનિટની ગુજરાતી લિસનિંગમાં aગુજરાતી સ્પીકિંગમાં a+ ગુજરાતી રીડિંગમાં a અને ગુજરાતી રાઈટિંગમાં ગ્રેડ મેળવ્યો છે. ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી કુ. મોનિશાને હાર્દિક અભિનંદન.

