• જુલાઈ ૨૦૧૬ઃ લંડનમાં મિત્રો થકી તેઓ મળ્યાં અને સંબંધનો આરંભ થયો
• ૩૦ ઓક્ટોબર ૨૦૧૬ઃ પ્રિન્સ અને મર્કેલના ડેટિંગના સમાચાર બહાર આવ્યાં
• ૮ નવેમ્બર ૨૦૧૬ઃ પ્રિન્સ અને મર્કેલના ડેટિંગના સમાચારને કેન્સિંગ્ટન પેલેસનું સમર્થન
• ૧૧ નવેમ્બર ૨૦૧૬ઃ મર્કેલ લંડનમાં દેખાઈ અને કેન્સિંગ્ટન પેલેસમાં રોકાણ કર્યું હોવાના અહેવાલો
• ૧૦ જાન્યુઆરી ૨૦૧૬ઃ લંડનમાં ડચેસ ઓફ કેમ્બ્રિજ અને પ્રિન્સેસ શાર્લોટ સાથે પ્રથમ મુલાકાતના અહેવાલ
• ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ઃ પ્રિન્સ હેરી સાથે પ્રેમમાં હોવાનો મેગનનો જાહેર એકરાર
• ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ઃ ટોરોન્ટો, કેનેડામાં સત્તાવાર સમારંભમાં પ્રિન્સ અને મેગનની સાથે હાજરી
• ૧૯ ઓક્ટોબર ૨૦૧૭ઃ પ્રિન્સ મેગનને દાદીમાં ક્વીન સાથે મુલાકાત કરાવવા લઈ ગયા
• ૨૭ નવેમ્બર ૨૦૧૭ઃ ક્લેરેન્સ હાઉસ દ્વારા સગાઈ જાહેર, ક્વીન અને ડ્યૂક ઓફ એડિનબરાએ ખુશી દર્શાવી
• ૧૯ મે ૨૦૧૮ઃ વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં લગ્ન

