• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૦-૫-૧૮ને સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• શ્રી વલ્લભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર દ્વારા હાલ ચાલી રહેલી ‘રામ કથા’માં સોમવાર તા. ૨૮.૫.૧૮ રાત્રે ૮થી ૧૦.૩૦ દરમિયાન અનુપ જલોટા અને વંદના સોમૈયાના ભજનોના કાર્યક્રમનું રમણભાઈ ગોકલ હોલ, ઈલિંગ રોડ, વેમ્બલી આલ્પર્ટન HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8903 7737
• શ્રી ગિરી બાપૂની શિવકથાનું રવિવાર તા.૧૧.૬.૧૮થી શનિવાર તા.૧૭.૬.૧૮ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, ધર્મ ભક્તિ મેનોર, વુડલેન, સ્ટેનમોર લંડન HA7 4LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
