બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તાજેતરમાં તેને ઉત્તરાખંડની બ્રિજેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સનીના મેનેજરે કહ્યું હતું કે સની હોસ્પિટલમાં એપેન્ડીક્સનો ઇલાજ કરાવી રહી છે. સનીની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.