દીપિકા પદુકોણે લંડનના મેગેઝિનના કવરપેજ પર

Wednesday 02nd May 2018 06:36 EDT
 
 

ટાઈમ મેગેઝિનની ૧૦૦ પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીઓમાં સમાવિષ્ટ દીપિકા પદુકોણે હાલમાં લંડનના આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ટિન્ગસ’ના મુખપૃષ્ઠ પર પણ છપાઇ છે. આ માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. તસવીરમાં દીપિકા અત્યંત સુંદર અને આત્મવિશ્વાસથી છલકાતી દેખાય છે.


comments powered by Disqus