જાન્યુઆરી
• NRIને પ્રતિબંધિત ભારતીય ચલણી નોટો બદલવા ૩૦ જૂન સુધી મર્યાદા
• નૂતન વર્ષે મહારાણી દ્વારા વિવિધ ઈલ્કાબ એનાયત
• ‘વી આર ધ લાયન્સ’ પ્રદર્શનઃ ભારતીય નારીની નિર્ણયશક્તિનું દર્શન
• જૈન સેન્ટર-કોલીન્ડલમાં અન્નદાન સહિત ક્રિસમસની શાનદાર ઉજવણી
• સરહદો પર યુકેનો અંકુશ નહિ તો સિંગલ માર્કેટ પણ નહિઃ થેરેસા મે દ્વારા હાર્ડ બ્રેક્ઝિટનો સંકેત
• માઈગ્રન્ટ્સને ચોક્કસ સ્થળોએ જ વસવાની ફરજ પાડવાનો પ્રસ્તાવ
• પવિત્ર ગૌમાતાના રક્ષણ માટે બેનબરીની યશવી કાલિયાની પિટિશન
• જાણીતા ભજનિક પ્રાગજીભાઈ લાડવાનું નિધન
• ગુરુ ગોવિંદસિંહના ૩૫૦મા પ્રકાશ પર્વની લંડનમાં ભવ્ય ઉજવણી
• NHS કટોકટીઃ ૨૩ હોસ્પિટલો દ્વારા બ્લેક એલર્ટ
• થેરેસા મેનો મંત્ર ‘આઝાદ બ્રિટન’: ૧૨ પોઈન્ટનો સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન
• ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ £૧૦૦૦નો ટેક્સ નહિઃ થેરેસા મે
• આયર્લેન્ડમાં વસવાટના બનાવટી દસ્તાવેજોથી યુકેમાં પ્રવેશનું કૌભાંડ
• GAA લંડન કોમ્યુનિટી દ્વારા વાર્ષિક ક્રિસમસ પાર્ટી યોજાઈ
• હેરોનો નવા વર્ષનો શાનદાર આરંભઃ ચેરિટી માટે £૮૦૦૦ જીત્યા
• પાર્લામેન્ટની મંજૂરી વગર બ્રેક્ઝિટ નહિઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
• સાઉથ એશિયાનું ભાવિ બદલવાનું બ્રિટિશ ટ્રસ્ટનું ધ્યેયઃ ભવ્ય ડિનરનું આયોજન
ફેબ્રુઆરી
• બ્રેક્ઝિટ પછી વેપાર સમજૂતીની મંત્રણા માટે ટ્રમ્પ-થેરેસા સંમત
• આર્ટિકલ–૫૦ પ્રક્રિયા શરૂઃ પાર્લામેન્ટ સમક્ષ બે પેરેગ્રાફનું ટૂંકુ બિલ રજૂ કરાયું
• ગાંધીજીનો શાંતિ અને અહિંસાનો ઉપદેશ આજે પણ પ્રસ્તુતઃ હાઈ કમિશનર સિંહા
• ભારતીય હાઈ કમિશન દ્વારા ૬૮મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
• એર ઈન્ડિયાનું હીથરોના ટર્મિનલ – ટુ પર સ્થળાંતર
• ઐતિહાસિક બ્રેક્ઝિટ બિલ ૪૯૮ વિ. ૧૧૪ મતથી પસાર
• ક્વિન એલિઝાબેથ દ્વિતીયે એકધારા ૬૫ વર્ષના શાસનનો વિક્રમ સર્જ્યો
• રોધરહામ ચાઈલ્ડ સેક્સ ગેંગના છ આરોપીને ૮૦ વર્ષની સજા
• યુકે-ઈન્ડિયા સંસ્કૃતિ વર્ષની ઉજવણીનો બ્રિટનમાં આરંભ
• યુકેના સફળ ગુજરાતી બિઝનેસમેન રશ્મી ઠકરારનું નિધન
• ગુજરાત હિંદુ એસોસિએશન-લેસ્ટર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી
• દેવ પટેલને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો બાફ્ટા એવોર્ડ
• બહુચર્ચિત ફિલ્મ ‘વાઈસરોય હાઉસ’નું વર્લ્ડ પ્રીમિયર બર્લિન ફેસ્ટિવલમાં
• NRI સમુદાય રદ થયેલી કરન્સી બદલી શકે તે માટે પગલાં લેવા માગ
• હિંદુ કોમ્યુનિટીની ચિંતા ગંભીર છતાં પાંચ પાઉન્ડની નવી ‘ચરબીયુક્ત’ નોટ પાછી નહીં ખેંચાય
• એકાઉન્ટન્ટ ગિરીશ પટેલે ધંધામાં અંકુશ મેળવવા માતાના વિલની ફોર્જરી કરી
માર્ચ
• ક્વીન દ્વારા યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરનો શાહી ઠાઠથી આરંભ
• યુકે પાસેથી £૪૮ ‘બિલિયનનું બ્રેક્ઝિટ ડાઈવોર્સ બિલ’ વસૂલાશે
• આફ્રિકાના સૌથી યુવાન બિલિયોનેરે પરિવારની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી
• સ્વામીનારાયણ મંદિર-કિંગ્સબરી દ્વારા ૨૦મી બ્લડ ડોનેશન સેશન
• કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા ડાયાબિટીસ વિશે પેનલ ચર્ચા
• ચાન્સેલર ફિલિપ હેમન્ડ બજેટમાં બ્રેક્ઝિટ માટે £૬૦ બિલિયનની ફાળવણી કરશે
• ઘાટ કરતા ઘડામણ મોંઘુઃ ક્વીનના ૯૦મા જન્મદિને ચેરિટી ઓછી મળી
• મિનિસ્ટર લોર્ડ નાશે અવંતિ પ્રાઈમરી સ્કૂલની મુલાકાત લીધી
• ચાન્સેલર હેમન્ડના બજેટમાં NIC ફાળામાં વધારાથી ભારે નિરાશા
• હેલ્થ ઈન્સ્યુરન્સના મુદ્દે ઈયુ વિદ્યાર્થીઓ ડિપોર્ટ નહિ
• એકતા અને સમાનતા માટે હેરો દ્વારા કોમનવેલ્થ ડેની ઉજવણી
• નીસડન મંદિરમાં આઠમા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો
• પાર્લામેન્ટમાં મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી
• બ્રેક્ઝિટ બિલને ક્વીનની બહાલી
• ચીની માલ આયાત કૌભાંડમાં યુકેને ૧.૭ બિલિયન પાઉન્ડનો દંડ થશે
• સ્કોટિશ બહુમતી યુકે સાથે રહેવા માગે છે
• પાર્લામેન્ટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
• મહાન સેવાભાવી અને કર્મઠ માણેક દલાલનું નિધન
એપ્રિલ
• લંડનની શાંતિને હચમચાવતો આતંકી હુમલોઃ ચારનાં મોત
• પોલીસ ‘હીરો’ કિથ પાલ્મરના પરિવાર માટે દાનનો ધોધ
• વર્ક વિઝા માટે ક્રિમિનલ રેકોર્ડ સર્ટિફિકેટ જરૂરી
• એશિયન સમુદાય પર વધી રહેલા રંગભેદી હુમલા
• ઈયુ સાથે છેડો ફાડવાની બ્રેક્ઝિટ પ્રક્રિયાનો સત્તાનાર પ્રારંભ થયો
• એટમિક પ્લાન્ટ્સ, એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમઃ એલર્ટ જારી
• બ્રિટિશ શીખ એસોસિએશને વૈશાખી તહેવાર ઉજવ્યો
• પ્રદૂષણ ઘટાડવા વાહનમાલિકો પાસેથી હવે એમિશન ફી વસૂલાશે
• લેબર પાર્ટીના અગ્રણી કેન લિવિંગસ્ટન સામે ઈન્ક્વાયરી શક્ય
• બેજવાબદાર લેન્ડલોર્ડ્સ માટે નવા સખત નિયમ અમલી
• અનુજા ધીર લંડનની કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા જજ બન્યા
• યુકે - ચીન પ્રથમ ગુડ્ઝ ટ્રેન રવાના
• લેસ્ટર - પ્રેસ્ટનમાં પ્રત્યેક સર્જનના આધાર સમાન જનેતાની માતૃવંદના
• થેરેસા મેનો મધ્યસત્ર ચૂંટણીનો રાજકીય દાવ
• યુકેમાં રહેતા ૩૯૦,૦૦૦ ઈયુ નાગરિક બેરોજગાર
• વિજય માલ્યાની ધરપકડ અને જામીન પર છૂટકારો
• વેસ્ટ મિન્સ્ટર હુમલા સંદર્ભે મા ચેરિટી ટ્રસ્ટ યુકે દ્વારા પ્રાર્થનાસભા
• ઉદાર મનના બિઝનેસમેન સર એન્ડી ચંદેનું નિધન
• લેમ્બેથમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે આંબેડકરની જન્મજયંતી
• યુકેમાં આઠ જૂને ચૂંટણીઃ થેરેસાનો પ્રસ્તાવ અભૂતપૂર્વ બહુમતીથી પસાર
• દીર્ઘ શાસક ક્વીને ૯૧મો જન્મદિવસ ઉજવ્યો
• વિઝા છેતરપિંડીઃ લેસ્ટરની બે ફેક્ટરી પર દરોડામાં ૩૮ ભારતીયોની અટકાયત
• શીખોના પર્વ વૈશાખીની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા ભવ્ય ઉજવણી
• લંડન મેરેથોનમાં વિક્રમી ૪૦,૦૦૦ દોડવીર સામેલ
• જીવનસંધ્યાએ પહોંચેલા ‘બાગબાન’સમા વડીલોને નવનાત સેન્ટરમાં સન્માનિત કરાયા
મે
• યુકેને ઈયુ માનવાધિકાર કાયદા વધુ પાંચ વર્ષ બંધનમાં રાખશે
• બ્રેક્ઝિટ વાટાઘાટો માટે ૫૫ ટકા પ્રજાનું થેરેસા મેને સમર્થન
• ડેથ ટેક્સમાં વધારો પડતો મૂકાયો
• પંજાબી કોમ્યુનિટી સંસ્થાઓ અને ભારતીય હાઈકમિશન દ્વારા વૈશાખીની ઉજવણી
• બ્રિટનની સંપતિનું નિર્માણ કરતા એશિયન ઉદ્યોગ સાહસિકો
• ડ્યૂક ઓફ એડનબરાની જાહેરજીવનને ગૌરવપૂર્ણ અલવિદા
• ઈયુ-યુકે ‘ડાઈવોર્સ બિલ’નો વિવાદ - £૯૨ બિલિયનની માગ ફગાવાઈ
• મેટલ ટ્રેડિંગ કોમ્યુનિટીના માંધાતા અને પરગજુ લોર્ડ રાજ બાગરીનું નિધન
• ‘યુગપુરુષ’ નાટકના સીમાચિહન ૫૦૦મા શોનું યુકે સાક્ષી બન્યું
• રેન્સમવેર વાયરસે NHS સહિત યુકેને બાનમાં લીધુ
• કિથ વાઝે સામાન્ય ચૂંટણી માટે ૫૮ BAME ઉમેદવારની પસંદગીને આવકારી
• બેડફર્ડશાયરના હાઈ શેરીફ તરીકે વિનોદ ટેઈલરની વરણી
• લેસ્ટરના ચોથા હિંદુ લોર્ડ મેયર રશ્મિ જોશી
• માન્ચેસ્ટર અરીનામાં ત્રાસવાદી એટેકઃ ૨૨ના મોત, ૫૯ ઈજાગ્રસ્ત
• હુમલાખોરની કાયરતાનો માન્ચેસ્ટરે બહાદૂરીપૂર્વક સામનો કર્યોઃ થેરેસા
• PIOમાંથી OCI રજિસ્ટ્રેશનની અરજી ૩૦ જૂન સુધી થઈ શકશે
• BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂ. યોગીજી મહારાજની ૧૨૫મી જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા ગુજરાત ડેની ઉજવણી કરાઈ
જૂન
• આખો આબેદી પરિવાર આતંકીઃ જેહાદી નેટવર્ક સાથે સંપર્ક
• શંકાસ્પદ ૩,૦૦૦ ઉદામવાદીને નજરબંધ રાખવા કેમ્પ્સની હિમાયત
• બ્રેન્ટના નવા મેયર તરીકે ચૂંટાતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ
• ભારતીય મૂળના ફિલિપ અબ્રાહમ લાઉટનના મેયરપદે ચૂંટાયા
• સિતારાઓને સંગ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સની સલૂણી સાંજ
• લંડન ફરી આતંકી હુમલાથી રક્તરંજિત
• ISISએ હુમલાની જવાબદારી સ્વીકારી
• થેરેસા મે માટે ચૂંટણીમાં કપરું ચઢાણઃ લેબર પાર્ટીનું રેટિંગ વધ્યું
• ઈમિગ્રેશનનો ઈનકાર નથી પરંતુ, સંખ્યા મર્યાદિત કરવી છેઃ શૈલેષ વારા
• ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગાંધીજીનો અભ્યાસ ફરજિયાત
• થેરેસા મેની લાજ રહી ગઈ
• ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો
• કિથ વાઝનો આઠમી વખત પાર્લામેન્ટમાં ચૂંટાવાનો વિક્રમ
• માલ્યાનો દાવો ‘નિર્દોષ છું’ - કોર્ટે વચગાળાના જામીન આપ્યા
• ગ્રેનફેલ ટાવર વિકરાળ આગમાં ભસ્મીભૂતઃ ૭૯ના મોત થયા
• ફિન્સબરી પાર્ક મસ્જિદ પાસે નમાજીઓ પર હિચકારો હુમલોઃ એકનું મોત, નવ ઘાયલ
• ક્વીનનો જન્મદિને પ્રજાને સંદેશો - વિપરીત સંજોગોમાં પણ અડગ રહો
• ક્વીન્સ બર્થડે ઓનર લિસ્ટમાં એશિયનોની સિદ્ધિ બિરદાવાઈ
• લેસ્ટર અને લંડનમાં ‘પિતૃવંદના - ભૂલી બીસરી યાદે’ કાર્યક્રમોને મળેલી શાનદાર સફળતા
જુલાઈ
• થેરેસા મેએ £૧ બિલિયનનો સોદો કરી લઘુમતી સરકાર બચાવી
• ઈયુના ૩ મિલિયન નાગરિકો બ્રિટનમાં રહી શકશેઃ થેરેસા
• શાહી પરિવારમાં કોઈ ‘રાજા’ કે ‘રાણી’ બનવા ઈચ્છુક નથીઃ પ્રિન્સ હેરી
• ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટને મહત્ત્વઃ વિવાદિત મુદ્દા અભરાઈ પર મૂકાયા
• અત્યાધુનિક એલિઝાબેથ લાઈન ટ્રેન્સ લંડન અને એસેક્સ વચ્ચે દોડાવાશે
• પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં BAPS એન્યુઅલ ચેરિટી ચેલેન્જ યોજાઈ
• ‘પિતૃવંદના - ભૂલી બીસરી યાદે’ કાર્યક્રમને કાર્ડીફ અને બર્મિંગહામમાં મળેલી જોરદાર સફળતા
• ટ્રફલ્ગાર સ્કવેરમાં સંસ્કૃત શ્લોકગાન અને યોગાસનો સાથે યોગ દિવસ ઉજવાયો
• સેક્સવર્કરોની પુત્રીઓ માટે કાર્યરત સંસ્થા ‘ક્રાંતિ’ને BAPS દ્વારા સહાય
• ક્વીનના વેતનમાં £ ૬ મિલિયનની વૃદ્ધિઃ પેલેસનું સમારકામ કરાશે
• ‘રાષ્ટ્રવિહીન’ ભારતીય બાળકને બ્રિટિશ નાગરિકત્વ મળશે
• સેન્ટ લ્યૂક્સ હોસ્પિસઃ મિડનાઈટ વોકમાં ૧૪૦૦થી વધુ મહિલા જોડાઈ
• ક્વીને પ્રથમ અશ્વેત અંગત સહાયક પસંદ કર્યા
• કાશ્મીર ‘શહીદ રેલી’ની મંજૂરી રદ
• યુકે - ઈન્ડિયા યર ઓફ કલ્ચર સમર પ્રોગ્રામનું લોન્ચિંગ થયું
• વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના ૪૨મા પાટોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ
• નીસડન સ્વામીનારાયણ મંદિરમાં ગુરુ પુર્ણિમા ઉજવાઈ
• લોહાણા સમાજસેવક વિનોદ કોટેચાને મહારાણીનો BEM એવોર્ડ
• ત્રણ શીખોએ ૭૦ અફઘાન શરણાર્થીઓને પાઘડી પહેરાવી યુકેમાં ઘુસાડ્યા
• ભારતીય બિઝનેસમેન દ્વારા હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવે માટે સસ્તા વિકલ્પની ઓફર
• સેન્ટ લ્યુક્સ હોસ્પિસ દ્વારા પેશન્ટ સંભાળની સિંગલ પોઈન્ટ એક્સેસ સેવા
• હિંદુ સ્વયંસેવક સંઘ – કોવેન્ટ્રી દ્વારા યોગ દિવસની ઉજવણી
• થેરેસાને નેતાપદેથી હટાવવા ૧૫ ટોરી સાંસદોની અવિશ્વાસ દરખાસ્ત પર સહી
• ૧૯ બ્રિટિશ નાગરિકો ચેન્નાઈ એરપોર્ટ પરથી ડિપોર્ટ કરાયા
• બીબીસીમાં પુરુષોને વધુ વેતન, મહિલાઓ સાથે ભેદભાવ કરાયો
• જલારામ જ્યોત મંદિર દ્વારા નીતિન પલાણ સહિત ત્રણ મહાનુભાવોનું સન્માન
ઓગસ્ટ
• યુકેની સરહદો ૨૦૨૨ સુધી ઈયુ નાગરિકો માટે ખુલ્લી રહેશે
• ભારતીય ઈમિગ્રન્ટના પુત્ર સર રબિન્દર સિંહ કોર્ટ ઓફ અપીલમાં જજ તરીકે નિયુક્ત
• લંડનમાં વધતા એસિડ એટેકના બનાવો
• હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થની સિલ્વર જ્યુબિલીની ઉજવણી
• પ્રિન્સેસ ડાયેનાના પત્રોની હરાજી થશે
• એસેક્સના ડો. મનીષ શાહ સામે જાતીય દુષ્કર્મના ૧૧૮ આરોપ મૂકાયા
• ડો. પરમ શાહ FICCI-Ukના નવા ડાયરેક્ટર નીમાયા
• કિંગ્સ ક્રોસ સ્ટેશન પર ભારતના પારંપારિક લોકનૃત્યોની રમઝટ
• ચરબીયુક્ત ચલણી નોટ યથાવત રહેશેઃ હિંદુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ
• લંડન રામકથાઃ પૂ. મોરારિ બાપૂનો લંડનવાસીઓને આશા અને એકતાનો સંદેશ
• ભગવાનજી ચૌહાણે મેળવેલી સફળતા ઉજવવા વિશેષ કાર્યક્રમ યોજાયો
• જૈન વિશ્વભારતી દ્વારા જ્ઞાનોત્સવની ઐતિહાસિક ઉજવણી
• ભારતના સ્વાતંત્ર્ય દિને વેમ્બલી અરેનામાં ધ્વજવંદન યોજાયું
• ખેડાવાળા પૂ. માડીના સાનિધ્યમાં વેમ્બલીમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો
• કીથ વાઝ લેબર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં ફરી ચૂંટાયા
• સારા ચેમ્પિયનના રાજીનામાથી કોર્બીનની નૈતિકતા સામે સવાલ ઉઠ્યો
• પારેખ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ભારત-ચીન પ્રાચીન પરંપરા પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું
• ન્યૂકેસલ ચાઈલ્ડ સેકસ નેટવર્ક કેસમાં ૧૮ લોકો ગુનેગાર ઠર્યા
• અનુપમ મિશન યુકેમાં સ્વાતંત્ર્ય દિન અને જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી
• નીસડન સ્વામીનારાયણ મંદિરમાં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી
સપ્ટેમ્બર
• દાઉદ ઈબ્રાહિમ યુકેની આર્થિક પ્રતિબંધિત વ્યક્તિની યાદીમાં
• ભારતીય જ્વેલરી શો રૂમમાં ચોરીઃ £૧.૮ મિલિયનના હીરા, ઘરેણાં ચોર્યા
• યુકેમાં ૨૫ વર્ષમાં સૌથી ખરાબ અકસ્માતમાં ૮ ભારતીયના મૃત્યુ
• ‘અલ્લાહુ અકબર’ના નારાઓ સાથે પોલીસ પર તલવારથી હુમલો
• વિશ્વ હિંદુ કેન્દ્ર-સાઉથોલના સુદર્શન ભાટિયાનું નિધન
• UKIPના ઉમેદવારની ટિપ્પણીથી બ્રિટિશ - ભારતીયોમાં રોષ
• NHS £૧૦૦ મિલિયનના ખર્ચે ૩૦૦૦ વિદેશી જીપીની સેવા લેશે
• એક્ઝિટ બિલ અને વેપાર મુદ્દે યુકે-ઈયુ મંત્રણામાં મડાગાંઠ
• ભારુલતા કાંબલેએ બ્રિટનના છેડાના વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો
• લંડનના ક્વીન્સબરી ખાતે સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ થયો
• હિંદુ, શીખ, ક્રિશ્ચિયન જૂથોએ સારાહ ચેમ્પિયનનો બચાવ કર્યો
• ઈયુ વિથ્ડ્રોઅલ બિલ બીજા રીડિંગમાં પસાર
• ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશ્વમાં પ્રથમ-દ્વિતીય ક્રમ સાથે સર્વશ્રેષ્ઠ
• એશિયન સેક્સ ગેંગના ચાર સભ્યને કુલ ૪૯ વર્ષની જેલની સજા
• શૈલેષ વારાનું ‘વેર ઈટ પિન્ક’ ફંડ રેઈઝર અભિયાનને સમર્થન
• સીરિયન રેફ્યુજી યાહ્યા ફરોખની ધરપકડ
• ત્રાસવાદીઓ માટે ‘શૂટ ટુ કિલ’ ના આદેશ
• ટ્યુબમાં ટેરરઃ ૩૦ને ઈજા બેની ધરપકડ
• માલ્યાની પ્રિ-ટ્રાયલ સુનાવણી ૨૦ નવેમ્બરે
• સિનેસ્ટાર સલમાન ખાન ગ્લોબલ ડાઈવર્સિટી એવોર્ડથી સન્માનિત
• શીખોની વંશીય ઓળખની માગણીથી બ્રિટિશ ભારતીય ડાયસ્પોરામાં રોષ
• રોબોટ્સ ૪૦ લાખ બ્રિટિશ નોકરી પડાવશે
• ૭૦ મિલિયન બેન્કખાતાની તપાસ, બેન્કો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ શોધશે
• દેવાના ભારે બોજ હેઠળ કચડાતા બ્રિટિશરો
• પૂ. મહંત સ્વામી મહારાજના જીવન અને કાર્યો રજૂ કરતા સુવેનિયરનું વિમોચન
• TfL દ્વારા ઉબેરનું લાયસન્સ રદ
• ૧૭મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં સિદ્ધિઓની ઉજવણી
ઓક્ટોબર
• વિજય માલ્યાની ધરપકડ અને જામીન પર છૂટકારો
• ગુજરાતી મહિલા ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા કાનૂની પેઢી ક્લિફોર્ડ ચાન્સ સામે સતામણીનો આરોપ
• મોનાર્ક એરલાઈન્સે દેવાળુ કાઢ્યુઃ ૧૧૦,૦૦૦ પ્રવાસીઓ અટવાયા
• ગાંધી જયંતીએ કાર્ડીફમાં બાપૂની પ્રતિમાનું અનાવરણ
• મહાન સમાજસુધારક અને વિદ્વાન રાજા રામમોહન રાયને શ્રદ્ધાંજલિ
• જાણીતા લેખક વલ્લભ નાંઢાના પુસ્તક ‘દરિયાપારનું દૃષ્ટિબિંદુ’નું લોકાર્પણ
• લંડન સહિત યુકેભરમાં નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ
• પૂ. મહંત સ્વામીના હસ્તે ઈસ્ટ લંડનમાં નવા BAPS સ્વામીનારાયણ હિંદુ મંદિરનું ઉદઘાટન
• પૂજ્ય મહંત સ્વામીના ૮૪મા જન્મદિનની ઉજવણી
• ‘એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામ’નો ભારતીય હાઈ કમિશન અને UKIBC દ્વારા પ્રારંભ
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી
• રાહુલ ગજ્જરના સ્થાપત્ય સંબંધિત ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
• OCHS દ્વારા હિંદુત્વ વિશે પ્રવચન શ્રેણી યોજાઈ
• હિંદુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં દિવાળીની ઉજવણી
• યુરોપના જેહાદી માઈગ્રન્ટ્સથી યુકેમાં ત્રાસવાદી હુમલાનો ખતરો
• એશિયન પરિવારોને બેનિફિટ અને સેવામાં કાપની સૌથી ખરાબ અસર થશે
• ડાયસ્પોરા કવિતાની અનોખી ઉજવણી
• નીસડન ટેમ્પલના આંગણે પરંપરા, રંગ અને હિન્દુત્વની સમૃદ્ધ સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
• ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં દીપોત્સવ
નવેમ્બર
• હાઉસ ઓફ લોર્ડ્સની સંખ્યા ઘટાડી ૬૦૦ કરવા ભલામણ
• યુકેમાં ગ્રાહકદેવાંનો વધતો બોજ
• લંડનના મેયર વર્ષાન્તે ભારત અને પાકિસ્તાનની મુલાકાતે જશે
• ડો. પ્રેમ શર્માનું રોયલ સોસાયટી ઓફ મેડિસીન દ્વારા બહુમાન
• CHN દિવાળી કાર્યક્રમમાં હિંદુ મૂલ્યો અને નેટવર્કિંગ મહત્વની ઉજવણી
• મિલાપફેસ્ટ દ્વારા ત્રીજા નેશનલ ઈન્ડિયન આર્ટ્સ એવોર્ડ્ઝનું શાનદાર આયોજન
• બ્રિટનની કોર્ટે ત્રણ ભારતીયોનું પ્રત્યાર્પણ નકાર્યુઃ તિહાર જેલની ખરાબ હાલતનો મુદ્દો
• ગાવિન વિલિયમસન નવા ડિફેન્સ સેક્રેટરી
• NIC ફાળા રાહતમાં વિલંબઃ લાખો વર્કર્સના ગાલે તમાચો
• પ્રીતિ પટેલની ઈઝરાયલ મુલાકાતનો વિવાદ
• પ્રિન્સ જ્યોર્જ ISના હિટ લિસ્ટમાં
• એસિડ હુમલાના પીડિતને મદદ કરવા હજારો પાઉન્ડનો ફાળો
• પ્રીતિ પટેલ ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત
• બિપીન દેસાઈએ પિતાની હત્યા કરી કે આત્મહત્યામાં મદદ?
• £૧૦૦ મિલિયનના ફ્રોડમાં છ ગુનાખોરને ૪૫ વર્ષની જેલ
• થેરેસા મે સામે બળવાના એંધાણઃ ૪૦ ટોરી સાંસદો મેદાને પડ્યા
• દાદાભાઈ નવરોજી આદર્શ ડાયાસ્પોરિક સિટિઝનઃ લોર્ડ ભીખુ પારેખે અંજલિ આપી
• પ્રાઈડવ્યૂ ગ્રુપે યોજેલો વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટ સેમિનાર
• ફાર્માસિસ્ટ બીપીન દેસાઈ પિતાની હત્યાના આરોપમાંથી મુક્ત
• ભારત સહિત દેશોના નાગરિકો માટે બ્રિટિશ વિઝા બમણા કરાશે
• ડર્બી ક્રિકેટર શિવ ઠાકોર અશ્લીલ હરકતોના મામલે દોષિત ઠર્યો
• બ્રેક્ઝિટને નિષ્ફળ બનાવવા ટોરી બળવાખોરોએ આપેલી ધમકી
• ફૂડ ફોર લાઈફ વૃંદાવન યુકે ચેરિટી દ્વારા સમર્થકોની કદરનો કાર્યક્રમ યોજાયો
• પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ મીટમાં નિષ્ણાતો દ્વારા લંડનના પ્રોપર્ટી માર્કેટ વિશે સલાહ અપાઈ
ડિસેમ્બર
• ઓટમ બજેટમાં £૨૫ બિલિયનની ખર્ચલહાણી સાથે કરકસર યુગનો અંત
• મે ૨૦૧૮માં હેરી-મેગનના લગ્નની શરણાઈ વાગશે
• યુકેનું તાપમાન શૂન્યથી નીચે જવાની આગાહી સાથે વિશેષ કાળજીની સલાહ
• બ્રિટને વિશ્વની ટોચની પાંચ ઈકોનોમીમાંથી સ્થાન ગુમાવ્યું
• નવનાત ભગિની સમાજની રૂબી એનિવર્સરીની ઉમંગભેર ઉજવણી
• BAPS દ્વારા અંગદાન વિશે લોકજાગૃતિ કેળવવા કોન્ફરન્સ
• બ્રેક્ઝિટ વ્યૂહનીતિની ટીકા કરતા પ્રીતિ પટેલ
• લંડન બધા માટે ખુલ્લુંઃ - ભારત અને પાક.ના પ્રવાસમાં મેયર સાદિક ખાનની જાહેરાત
• યુકેસ્થિત ઉદ્યોગપતિઓ ૫૦૦ કરોડના ખર્ચે ગંગા નદી કાંઠે રિવરફ્રન્ટસ- સફાઈ અભિયાન આદરશે
• કવ્વાલી ગાયક રાહત ફતેહ અલી ખાન બર્નાર્ડોના ઈન્ટરનેશનલ એમ્બેસેડર
• ભારે બરફવર્ષા અને ઠંડીથી થરથરતું બ્રિટન
• બ્રિટને જલિયાંવાલા હત્યાકાંડને સૌથી શરમજનક ઘટના ગણાવી
• ડાયવોર્સ પેકેજ મુદ્દે ઈયુ-યુકેમાં સમજૂતી સાધવા થેરેસા મેને સફળતા
• ભારતીય વિદ્યા ભવન દ્વારા ફંડ રેઈઝિંગ કાર્યક્રમ
• ગુરુ ગોવિંદસિંહજીના જીવન અને ઉપદેશ વિશે સેમિનાર
• યુકે પાસે વિશ્વમાં સૌથી વધુ £૫૭ બિલિયનની ટ્રેડ સરપ્લસ અને ફોરેન એક્સચેન્જનો ભંડાર
• બ્રેક્ઝિટ બ્લૂપ્રિન્ટ મુદ્દે થેરેસા સરકારની હારઃ બળવાખોરો સાથે તારીખ મુદ્દે સમાધાન
• હેરી અને મેગન ૨૦૧૮ની ૧૯મી મેએ લગ્ન કરશે
• અક્ષ પટેલ અને પ્રદીપ નેગી ગ્લોબલ ટીચર્સ એવોર્ડના ટોપ – ૫૦ લિસ્ટમાં
આવતા અંકમાં વાંચો ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું સરવૈયું

