યુકેના સૌ પ્રથમ શિખરબંધ મંદિર સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનમાં તા. ૦૩.૦૯.૨૦૧૮ને સોમવારે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આરતી બાદ શ્રી કૃષ્ણને સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યા હતા.