• દેવી હેમલતા શાસ્ત્રીજીના વિશેષ કાર્યક્રમ ‘એક દીપ ભારત કે નામ’નું રવિવાર તા.૧૦.૬.૧૮ સવારે ૯.૩૦થી ૧૨.૩૦ દરમિયાન ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૫, આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ, IG1 1HN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દીપ્તિ 07846 852 215
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૯.૬.૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૦.૬.૧૮ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૮-૬-૧૮ સાંજે ૬૩૦ સ્વામી પ્રણવ ચૈતન્ય પૂરી દ્વારા પ્રવચન • શનિવાર તા.૯-૬-૧૮ તથા રવિવાર તા.૧૦-૬-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકી. સંપર્ક. 020 8553 5471
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૯-૦૬-૧૮ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડિંગ, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા પ્રોસ્ટેટ કેન્સર વિશે ડો. જ્યોતિબેન શાહ દ્વારા પ્રેઝન્ટેશન અને પ્રશ્રોત્તરીનું ગુરુવાર તા.૧૪.૬.૧૮ સાંજે ૭ વાગે આયોજન કરાયું છે. બાદમાં પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07939 434 084
• નિપ્પોન્ઝાન માયોહોજી દ્વારા બૌદ્ધ પરંપરા, શાંતિ માટે આંતરધર્મી પ્રાર્થના, સંદેશા અને વક્તવ્યો સાથે લંડન પીસ પેગોડાની ૩૩મી વર્ષગાંઠની ઉજવણીનું શનિવાર તા.૧૬.૬.૧૮ બપોરે ૨ વાગે લંડન પીસ પેગોડા, c/o પાર્ક મેનેજર્સ ઓફિસ, બેટરસી પાર્ક, આલ્બર્ટ બ્રીજ રોડ, લંડન SW11 4NU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7228 9620.
• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮ સવારે ૧૧ વાગે ‘ફાઈવ અ સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટ’ નું આલ્પર્ટન ગોલ્સ સેન્ટર, આલ્પર્ટન લેન, વેમ્બલી HA0 1JH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ઉપેન્દ્રભાઈ સોલંકી 07701 027 190
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૧૨.૬.૧૮ સાંજે ૬.૩૦ સુધી વિમેન ઈન મ્યુઝિક ગાયિકા ચિન્મયી ત્રિપાઠીનો કાર્યક્રમ • બુધવાર તા.૧૩.૬.૧૮ સાંજે ૬.૩૦ દિલ્હીના ક્વાયર કેપિટલ સિટી મિન્સ્ટ્ર્લ્સ દ્વારા કાર્યક્રમ ‘વીથ લવ ફ્રોમ ઈન્ડિયા’ • સોમવાર તા.૧૮.૬.૧૮ બપોરે ૧૨ વાગે ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા સિમ્પોઝિયમ’ સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૭.૬.૧૮ સાંજે ૬ બાલાદેવી ચંદ્રશેખર દ્વારા ‘બૃહદીશ્વરા’ • બુધવાર તા.૨૦.૬.૧૮થી શુક્રવાર તા.૨૨.૬.૧૮ રાત્રે ૮ વાગે નાટક ‘ ધ રિયુનિફિકેશન ઓફ ટુ કોરિયા’ સંપર્ક. 020 7381 3086
