VHP ઈલ્ફર્ડ મેનેજમેન્ટ કમિટીના નવા હોદ્દેદારો

Wednesday 07th August 2019 06:12 EDT
 

ગઈ ૭ જુલાઈએ VHP ઈલ્ફર્ડની નવી મેનેજમેન્ટ કમિટી માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાં શ્રી આલોક ઉપાધ્યાય ચેરમેન તરીકે અને શ્રી વિજય ખેતરપાલ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. જ્યારે સેક્રેટરી તરીકે શ્રી રવિદત્ત શર્મા, શ્રી અવિનાશ તિવારી (આસિસ્ટન્ટ સેક્રેટરી), શ્રી ઓમ જોશી (ટ્રેઝરર), શ્રી દિનેશ અગ્રવાલ અને શ્રી હરબંસલાલ ખરતોલા (જોઈન્ટ ટ્રેઝરર્સ) ચૂંટાયા હતા. કમિટીના સભ્યો તરીકે શ્રી રવિ ભણોત, શ્રી દેવેન્દ્ર શર્મા, શ્રી રામચંદ્ર ગુપ્તા, શ્રીમતી ટ્રેસ્મ ધા, શ્રીમતી રજની ચોઢા, શ્રી ચંદ્રકુમાર ભાટિયા, શ્રી રવિ સારદા અને શ્રી વિનોદ ગુપ્તાની વરણી કરવામાં આવી હતી.


comments powered by Disqus