ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિ. દ્વારા વાર્ષિક રિસેપ્શન યોજાયું

Wednesday 11th December 2019 05:30 EST
 
 

ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ગઈ ૧૪મી નવેમ્બરને શનિવારે લંડનમાં સેન્ટ જેમ્સ કોર્ટ હોટલમાં વાર્ષિક ઈવનીંગ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની ભારતની સૌથી મોટી જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓ પૈકીની એક છે. યુકેના લંડન અને ઈપ્સવિચમાં કંપનીની ઓફિસ આવેલી છે. આ કંપની ૧૯૨૦થી યુકેમાં કાર્યરત છે.


comments powered by Disqus