નરેન્દ્ર મોદીની બાયોપિકનો પ્રોમો રિલીઝઃ ૨૩ ભાષાઓમાં પોસ્ટર રિલીઝ

Thursday 17th January 2019 05:33 EST
 
 

વિવેક ઓબેરોય અભિનિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’નું ફર્સ્ટ લુક પોસ્ટર રવિવારે ૨૩ જુદી-જુદી ભાષાઓમાં જાહેર થયું. ફિલ્મનો ફર્સ્ટ લુક મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યો. આ ફિલ્મને ‘મેરી કોમ’ ફેઈમ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિરેક્ટર કરી છે. ફિલ્મને સુરેશ ઓબેરોય અને સંદીપ સિંઘે પ્રોડ્યુસ કરી છે.


comments powered by Disqus