દિવાળીના કાર્યક્રમો

Thursday 17th October 2019 06:19 EDT
 

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતેના કાર્યક્રમો - કાળીચૌદશ તા.૨૬.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦થી ૮.૩૦ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭.૧૦.૧૯ રવિવારે સાંજે ૫.૩૦થી ૭.૩૦ લક્ષ્મી પૂજન તેમજ રાત્રે ૮ વાગે ફાયરવર્ક્સ – નૂતન વર્ષ ૨૮.૧૦.૧૯ને સોમવારે સવારે ૬થી સાંજે ૬ અન્નકૂટ દર્શન, દર કલાકે આરતી સંપર્ક. 020 8954 0205

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતેના કાર્યક્રમો - દિવાળી તા.૨૭.૧૦.૧૯ને રવિવારે સાંજે ૫થી ૬.૪૫ ચોપડા પૂજન, સાંજે ૭.૪૫થી ૮.૧૫ પાયરોમ્યુઝિક ફાયરવર્ક્સ, સવારે ૮થી રાત્રે ૯ દરમિયાન દર્શન - નૂતન વર્ષ તા.૨૮.૧૦.૧૯ સોમવારે બપોરે ૧૨થી રાત્રે ૯ અનન્કૂટ દર્શન. રાત્રે ૯ સુધી દર અડધા કલાકે આરતી. સંપર્ક. 020 8965 2651

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો -શનિવાર તા.૨૬.૧૦.૧૯ બપોરે ૧ વાગે કાળી ચૌદશ નિમિત્તે હનુમાન ચાલીસા - રવિવાર તા.૨૭.૧૦.૧૯ બપોરે ૧ વાગે ચોપડા પૂજન. તા. ૨.૧૧.૧૯ બપોરે ૧ વાગે સમૂહ સત્યનારાયણ કથા. સંપર્ક. 07882 253 540

• કાર્ડિફ સનાતન મંદિર સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના કાર્યક્રમો - તા.૨૭.૧૦.૧૯ને રવિવારે ચોપડા પૂજન – તા.૨૮.૧૦.૧૯ નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ - તા.૨.૧૧.૧૯ સાંજે ૭થી ૯ જલારામ જયંતી - તા.૩.૧૧.૧૯ દિવાળી કલ્ચરલ પ્રોગ્રામ.

• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - તા.૧૯ સાંજે ૭ બાળકોની દિવાળી પાર્ટી – તા.૨૦ બપોરે ૩ રંગોળી/આરતી થાળી હરિફાઈ – તા.૨૭ સાંજે ૭.૩૦ દિવાળી ફાયરવર્ક્સ – તા.૨૮ બપોરે ૧થી સાંજે ૬ નૂતનવર્ષ/અન્નકૂટ, સાંજે ૬.૩૦ અન્નકૂટ પ્રસાદી - તા.૩.૧૧.૧૯ રવિવાર સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ જલારામ જયંતી ઉજવણી, બપોરે ૧થી ૨ ભોજન પ્રસાદી. સંપર્ક. 01772 253 901.

• શ્રી જલારામ મંદિર ૩૯-૪૫, ઓલ્ડફીલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૨૭.૧૦.૧૯ દિવાળી - ચોપડાપૂજન રાત્રે ૮થી ૧૦ – મંગળવાર તા.૨૯.૧૦.૧૯ નૂતન વર્ષ, અન્નકૂટ દર્શન સવારે ૯થી ૧૨ બપોરે ૧થી ૮, રવિવાર તા.૩.૧૧.૧૯ ૨૨૦મી જલારામ જયંતીની ઉજવણી. સંપર્ક. 020 8578 8088

• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતેના કાર્યક્રમો - તા.૨૬ શનિવાર કાળીચૌદશ, હનુમાન ચાલીસા સાંજે ૫થી ૬.૪૫, તા.૨૭ રવિવાર દિવાળી, ચોપડા પૂજન સવારે ૧૦,૪૫થી ૧૧.૫૦ તા.૨૮ સોમવાર નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન, મહા આરતી સવારે ૮ વાગે, અન્નકૂટ દર્શન સવારે ૭થી સાંજે ૭.૩૦ સંપર્ક. 020 8903 7737


comments powered by Disqus