સંસ્થા સમાચાર તા. ૨-૨-૨૦૧૯

Wednesday 30th January 2019 09:15 EST
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૦૩.૦૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સંજયભાઈ અને આરતીબેન છે. સંપર્ક. 020 8459 5758


comments powered by Disqus