નીસડન મંદિરમાં પૂ. ડોક્ટર સ્વામીની નિશ્રામાં વીકેન્ડ સભાઓનું આયોજન

Wednesday 17th April 2019 06:47 EDT
 
 

સદગુરુ પૂ. ડોક્ટર સ્વામી અને સંત મંડળ આગામી ૯.૫.૨૦૧૯ના રોજ લંડન પધારશે. તેમની ઉપસ્થિતિમાં BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે વીકેન્ડ સભાઓ યોજાશે. જેની વિગતો આ મુજબ છે. તા.૧૧ શનિવાર સાંજ સભા, મહાપ્રસાદ સાંજે ૫.૩૦થી ૭ -શિશુ સભા સાંજે ૫.૧૫થી ૬.૩૦, સંયુક્ત કિશોર-કિશોરી/યુવક-યુવતી સભા સાંજે ૪.૪૫થી ૬.૪૫, બાળ મંડળ સભા સાંજે ૭.૧૫થી ૮.૪૫, બાલિકા મંડળ સભા સાંજે ૭.૧૫થી ૮.૪૫, સંયુક્ત મંડળ સભા સાંજે ૭.૧૫થી ૯ – તા.૧૨. રવિવાર સાંજ સભા સાંજે ૫.૩૦થી ૭, મહાપ્રસાદ સાંજે ૭ વાગે - તા.૧૮ શનિવાર સાંજ સભા, મહાપ્રસાદ સાંજે ૫.૩૦થી ૭, શિશુ સભા સાંજે ૫.૧૫થી ૬.૩૦, બાળ મંડળ સભા સાંજે ૭.૧૫થી ૮.૪૫, બાલિકા મંડળ સભા સાંજે ૭.૧૫થી ૮.૪૫, સંયુક્ત મંડળ સભા સાંજે ૭.૧૫થી ૯ – તા.૧૯ રવિવાર સાંજ સભા સાંજે ૫.૩૦થી ૭, મહાપ્રસાદ સાંજે ૭ વાગે. સંપર્ક. 020 8965 2651


comments powered by Disqus