• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા જૂન-૨૦૧૯ના કાર્યક્રમો - પૂ. રવિન્દ્ર કૃષ્ણ મહારાજ દ્વારા શ્રી રામ કથા તા.૨૨ અને ૨૩ બપોરે ૪થી સાંજે ૭, સ્થળ - સ્લાઉ હિંદુ ટેમ્પલ, સ્લાઉ SL1 2XU - ભજન અને સત્સંગ તા.૨૯ બપોરે ૪થી ૭, સ્થળ - રેડીંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડીંગ RG2 0EQ સંપર્ક. શ્રીમતી સરલા સરકાર – 07795 190 728
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘યોગ ૨૦૧૯- પાંચમા આંતરરાષ્ટ્રીય યોગદિવસ’નું તા.૨૩.૬.૨૦૧૯ને સવારે ૯.૩૦થી બપોરે ૧૨ દરમિયાન હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૨૩.૬.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગ – તા.૨૪થી ૩૦ જૂન દરરોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન ભારતથી પધારેલા પૂ. બોધાનંદ સ્વામી દ્વારા દુર્ગા માની કથા સંપર્ક. 020 8553 5471
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૨.૦૬.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૨૩.૦૬.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૩.૬.૧૯ સવારે ૧૧થી બપોરે ૨.૩૦ દરમિયાન ભજન ભોજન અને ૨.૩૦થી ૩.૩૦ દરમિયાન અંતાક્ષરીનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.
• જસ્ટિસ અપહેલ્ડ યુકે અને ભગવતી શક્તિ પીઠ દ્વારા ભગવતી શક્તિ પીઠ ટેમ્પલ નોટિંગહામ (યુકે)ના લાભાર્થે શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીની વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું તા.૨૪.૬.૧૯થી તા.૩૦.૬.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી દમણિયા માછી મહાજન ૧૦૩-૧૦૫ ફ્રિસ્બી રોડ, લેસ્ટર LE5 0DQ ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા પર લાઈવ પ્રસારણ થશે. સંપર્ક. 01923 903 241
• લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા શાસ્ત્રી પીયૂષભાઈ મહેતાની વાણીમાં જલારામ કથાનું તા.૨૮.૬.૧૯થી તા.૩૦.૬.૧૯ બપોરે ૨થી ૬ દરમિયાન (તા.૩૦ બપોરે ૧થી૫) ધામેચા લોહાણા સેન્ટર, જે વી ગોકલ હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. તા.૨૮ અને તા.૨૯ રાત્રે ૮ વાગે સાંધ્ય કાર્યક્રમો યોજાશે. કથા બાદ દરરોજ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ભરતભાઈ સોઢા 07792 772 202
• મા કૃપા ફાઉન્ડેશન પ્રસ્તુત ‘કોમેડી મ્યુઝિકલ પ્લે મુંબઈ – મારું ગુજરાત..ચલો લંડન’ શો - તા.૨૨.૬.૧૯ સાંજે ૬.૩૦ ગ્રીનફોર્ડ હોલ, રાઈસ્લિપ રોડ, ગ્રીનફિલ્ડ UB6 9QN –તા.૨૩.૬.૧૯ સાંજે ૭ સિટી પેવેલિયન, કોલિયર રો રોડ, રોમફોર્ડ RM5 2BH - તા.૨૯.૬.૧૯ સાંજે ૭ ઝોરોસ્ટ્રીયન સેન્ટર, ૪૪૦, એલેક્ઝાન્ડ્રા એવન્યુ, રેનર્સ લેન, હેરો HA2 9TL – સંપર્ક. વીડિયોરામા - 020 8907 0116 બોલિવુડ પાન સેન્ટર – 020 8304 7807 – સિટી પેવેલિયન 020 8924 4000
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂન – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૧ સાંજે ૭ ચિન્મયવાણી બુકશોપનું ઉદઘાટન – તા.૨૩ સાંજે ૮ કલાઈ મમાણી બાલા દેવી ચંદ્રશેખર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય ‘બૃહદીશ્વરા’ - તા.૨૭ સાંજે ૬.૪૫ શેડ્સ ઓફ કલ્યાણ – નોર્થ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂન -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૪થી ૨૮ સાંજે ૬.૧૫ ફોટોગ્રાફી પ્રદર્શન - ‘અનટાઈટલ્ડ (મીડનાઈટ) ૨૦૧૯ - તા.૨૪ સાંજે ૬.૩૦ અલ્પના ટેલર સેનગુપ્તા દ્વારા કથક – તા.૨૫ સાંજે ૬.૩૦ બુક લોંચ અને નૃત્ય કાર્યક્રમ ‘પોએટીક સારી’ – તા.૨૭ સાંજે ૬.૩૦ બાલુજી શ્રીવાસ્તવનું ભારતીય શાસ્ત્રીય સંગીત - તા.૨૮ સાંજે ૬.૩૦ અપર્ણાનું ભરત નાટ્યમ. સંપર્ક. 020 7491 3567
