વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમના લગ્ન ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે. રિપોર્ટસ પ્રમાણે વરુણ અને નતાશા માલદીવમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ વરુણના પિતા ડેવિડ ધવનને ભારતમાં જ લગ્ન કરાવવા માગે છે. વરુણ અને નતાશા માલદીવના બીચ પર ગ્રાન્ડ વેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

