બ્રહ્મભટ્ટ સમાજ યુકે દ્વારા તાજેતરમાં દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવી કારોબારી કમિટીની રચના કરવામાં આવી હતી. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી બેસેલા કારોબારી કમિટીના સભ્ય રવિ દસોંદી, નિવૃત્ત થતા ટ્રસ્ટી નરેન્દ્ર રાવ, નિવૃત્ત થતા પ્રમુખ સુનિલ ઇનામદાર, ટ્રસ્ટી ડૉ. હર્ષદ બ્રહ્મભટ્ટ, નવનિયુક્ત પ્રમુખ પ્રતિક્ષા રાવ, નવનિયુક્ત ટ્રસ્ટી ભરત બ્રહ્મભટ્ટ, સભ્ય ક્લોઇ બ્રહ્મભટ્ટ તેમજ ઉપલી હરોળમાં જમણેથી નવનિયુક્ત સેક્રટરી કમલ રાવ, મુકેશ બારોટ, નવનિયુક્ત કારોબારી કમિટીના સદસ્યો ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, તેજસ બ્રહ્મભટ્ટ અને મનિષ બારોટ નજરે પડે છે..