સંસ્થા સમાચાર

Wednesday 20th November 2019 05:13 EST
 

ઓશવાલ સેન્ટર, કૂપર્સલેન રોડ, પોટર્સબાર, EN6 4DG ખાતે રવિવાર ૨૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ વેડિંગ અને ફેશન શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવેશ વિના મૂલ્યે માટે રજીસ્ટર કરો: www.oshwal.org.uk/ weddingshow

To Book Stall call : 07708 753 510 or email:[email protected]

પૂ. રામબાપાના સાનિધ્યમાંરવિવાર તા ૨૪.૧૧.૧૯ સવારે ૧૧થી ૫દરમિયાન૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ,નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના નવેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૨૩ સાંજે ૫.૩૦ ઉત્તમકુમારના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ - તા.૨૩ સાંજે ૬.૩૦ ધ ભવન્સ દિવાલી ગાલા - ૨૦૧૯. - તા.૨૪ સાંજે ૬, નાટક, સંગીત, નૃત્ય અને કવિતાનો કાર્યક્રમ થ્રી રેઈઝ ઓફ લાઈટ. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના નવેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૧ સાંજે ૬.૩૦ ઉસ્તાદ ઈરફાન મુહમ્મદખાનનું સરોદવાદન – તા. ૨૨ સાંજે ૬.૩૦ મેલોડીઝ ઓફ મેસ્ટ્રોઝ – તા.૨૬થી તા.૨૯ સવારે ૧૦ એક્ઝિબિશન - આર્ટવર્ક્સ ઓફ આર કે લક્ષ્મણ – તા.૨૬ સાંજે ૬.૩૦ નેહા દિચોલકરનું ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567..


comments powered by Disqus