અબુધાબી મંદિર વિશે પૂ. બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ સત્સંગ સભા

Wednesday 22nd May 2019 06:22 EDT
 

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે પૂ. બ્રહ્મવિહારી સ્વામીની બે દિવસીય વિશેષ સત્સંગ સભા ‘વન્સ ઈન અ મિલેનિયમ’નું તા.૨૫.૫.૧૯ સાંજે ૭.૧૫થી ૮.૪૫ અને તા.૨૬.૫.૧૯ સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન આયોજન કરાયું છે. તેઓ મીડલ ઈસ્ટમાં અબુધાબીની ભૂમિ પર નિર્માણ થનારા પરંપરાગત BAPS હિંદુ મંદિરના હાલના પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપશે. તા.૨૫ સાંજે ૫.૩૦થી ૭ અને તા.૨૬ સાંજે ૭થી ૮ મહાપ્રસાદની વ્યવસ્થા છે.


comments powered by Disqus