• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૨૬.૦૫.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• શ્રી સંતરામ ભક્ત સમાજ યૂ.કે.દ્વારા વર્તમાન મહંત શ્રી પ.પૂ.શ્રી રામદાસજી મહારાજ શ્રીની આજ્ઞા આશીર્વાદ આદેશાનુસાર બ્રહ્મલીન પ.પૂ.શ્રીલક્ષ્મણદાસજી મહારાજ(૧૫૦)સાર્ધ શતાબ્દિ સમાધિ મહોત્સવ નો શ્રી સંતરામ સત્સંગ તા.૨-૬-૧૯ રવિવારે બીશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફીંચલી N2 0SG માં આયોજન કરાયું છે. આરતી બાદ મહાપ્રસાદી ની વ્યવસ્થા કરેલ છે. વધુ વિગત માટે સંપર્ક: 07956 503 259
• સીયા ઈવેન્ટ્સ દ્વારા ડો. કુમાર વિશ્વાસના લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ ‘હાથો મેં તિરંગા હો’નું તા.૨૫.૫.૧૯ લોગાન હોલ, લંડન ખાતે અને તા.૨૬.૫.૧૯ હે માર્કેટ થિયેટર, લેસ્ટર ખાતે સાંજે ૬થી ૯ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. વીડિયોરામા 020 8907 0116 (લંડન) અને પ્રેસ્ટીજ મોબાઈલ્સ 07587 722 222 (લેસ્ટર)
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૬.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તેમજ બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગ યોજાય છે.સંપર્ક. 020 8553 5471
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.૧થી ૭ જૂન ૨૦૧૯ દરરોજ બપોરે ૪.૦૦થી સાંજે ૭.૦૦ દરમિયાન હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬, લેયટન રોડ, લંડન E15 1DTખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા શ્રીનાથધામ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર – હેરો, યુકેના ઉદઘાટનની ઉજવણી નિમિત્તે વૈષ્ણવ એકતા મહોત્સવ અંતર્ગત પૂ. દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ) ની વ્યાસપીઠે ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું તા.૧.૬.૧૯થી તા.૭.૬.૧૯ બપોરે ૩ થી સાંજે ૭ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુભાષ લાખાણી 07748 324 092
• ગાયત્રી પરિવાર દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું તા.૨.૬.૨૦૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર,૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧.૬.૧૯થી તા.૩.૬.૧૯ સાંજે ૬ વાગે આર્ટ એલીમેન્ટ્સ – ૨ ઈન્ટરનેશનલ ગ્રૂપ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના મે - ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૭ થી ૩૧ સાંજે ૬.૧૫ અદિતીનું પેઈન્ટિંગ એક્ઝિબિશન – તા. ૨૮ સાંજે ૬.૩૦ આસાવરી પવારનું કથક નૃત્ય - તા.૨૯ સાંજે ૬.૩૦ સંગીત નૃત્ય કાર્યક્રમ ‘ધ હાર્મનીઝ ઓફ ઈન્ડિયા’ – તા.૩૦. સાંજે ૬.૩૦ પ્રતીક શ્રીવાસ્તવનું સરોદ - તબલા વાદન - તા.૩૧ સાંજે ૬.૩૦ ‘એટોનમેન્ટ ઈન પોલિટિક્સ, પર્સ્પેક્ટિવ્સ ફ્રોમ મહાત્મા ગાંધી’ વિષય પર લેક્ચર સંપર્ક. 020 7491 3567
