અનુપમ મિશનના ઉપક્રમે દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી

Wednesday 23rd October 2019 06:39 EDT
 
 

શુભ દીપાવલી અને નૂતનવર્ષ નિમિત્તે અનુપમ મિશન આપ સૌ ધર્મપ્રેમીઓને સહર્ષ આમંત્રિત કરે છે.

• શુક્રવાર, તા. ૨૫ ઓકટોબર- લક્ષ્મીપૂજન અને શારદાપૂજન સાંજે ૬.૩૦ વાગ્યે ત્યારબાદ આરતી અને મહાપ્રસાદ.

• રવિવાર, તા. ૨૭ ઓકટોબર- અન્નકૂટ દર્શન, સવારે ૧૧.૩૦ વાગ્યે થાળ, બપોરે ૧૨.૦૦ વાગ્યે પ્રથમ અન્નકૂટ આરતી ત્યારબાદ સાંજના ૪.૦૦ વાગ્યા સુધી દર અડધા કલાકે આરતી. સાંજે ૫.૦૦ વાગ્યે છેલ્લી આરતી દર્શન.

નૂતન વર્ષના આખો દિવસ સૌ હરિભક્તોને મહાપ્રસાદનો લાભ મળશે. આપ સૌ સહકુટુંબ મિત્રમંડળ સહિત નૂતનવર્ષની ઉજવણીમાં સહર્ષ પધારો એવું અમારૂં ભાવભર્યું નિમંત્રણ. જયશ્રી સ્વામિનારાયણ.

સ્થળ: અનુપમ મિશન (Anoopam Mission), બ્રહ્મજ્યોતિ; અકસબ્રીજ

Shree Swaminarayan Spiritual Cultural & Community Centre, The Lea, Western Ave, Denham, uxbridge, Middx, UB9 4NA. Tel: 01895 832 709;Email: [email protected]


comments powered by Disqus