• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતેના કાર્યક્રમો - દિવાળી તા.૨૭. રવિવાર સાંજે ૫થી ૬.૪૫ ચોપડા પૂજન, સાંજે ૭.૪૫થી ૮.૧૫ પાયરોમ્યુઝિક ફાયરવર્ક્સ - સવારે ૮થી રાત્રે ૯ દરમિયાન દર્શન - નૂતન વર્ષ તા.૨૮ સોમવાર બપોરે ૧૨થી રાત્રે ૯ અનન્કૂટ દર્શન. રાત્રે ૯ સુધી દર અડધા કલાકે આરતી. બન્ને દિવસે ફૂડ સ્ટોલ્સ પરથી ગરમાગરમ સ્વાદિષ્ટ નાસ્તો મળશે. સંપર્ક. 020 8965 2651
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લેસ્ટર, ૧૩૫, જીપ્સી લેન, લેસ્ટર LE4 6RH ખાતેના કાર્યક્રમો - દિવાળી તા.૨૭ રવિવાર સવારની આરતી સવારે ૭.૩૦, સવારે ૧૧થી ૧૨ ચોપડા પૂજન, મંદિર દર્શન સવારે ૭.૩૦થી રાત્રે ૮ - તા.૨૮ સોમવાર નૂતન વર્ષ સવારની આરતી સવારે ૭.૩૦, અન્નકૂટ દર્શન બપોરે ૧૨થી રાત્રે ૮. સંપર્ક. 01162 623 791
• SMVS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકે દ્વારા તા.૨૬.૧૦.૨૦૧૯ને શનિવારે બપોરે ૪થી સાંજે ૭.૩૦ દરમિયાન દિવાળી અને અન્નકૂટનું કિંગ્સબરી હાઈ સ્કૂલ – ક્રોફ્ટ હોલ, સ્ટેગ લેન, કિંગ્સબરી NW9 9AT ખાતે આયોજન કરાયું છે. બપોરે ૪ વાગ્યાથી અન્નકૂટ દર્શન, નૂતન વર્ષ આશીર્વાદ સભા સાંજે ૫થી ૬.૩૦, અન્નકૂટ આરતી અને ઉત્થાપન સાંજે ૬.૩૦, મહાપ્રસાદ સાંજે ૬.૩૦થી ૭.૩૦. સંપર્ક. 020 3630 0032
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો -શનિવાર તા.૨૬ બપોરે ૧ વાગે કાળી ચૌદશ નિમિત્તે હનુમાન ચાલીસા, બાદમાં મહાપ્રસાદ - રવિવાર તા.૨૭ બપોરે ૧ વાગે ચોપડા પૂજન, મહાલક્ષ્મી પૂજન. - સોમવાર તા.૨૮ નૂતન વર્ષ અન્નકૂટ દર્શન અને મહા આરતી બપોરે ૧૨ વાગે સંપર્ક. 07882 253 540
• કાર્ડિફ સનાતન મંદિર સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના કાર્યક્રમો - તા.૨૭ રવિવાર બપોરે ૨.૩૦ ચોપડા પૂજન – તા.૨૮ સોમવાર સવારે ૧૧થી નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન, બપોરે ૧ વાગે આરતી અને મહાપ્રસાદ, સાંજનો કાર્યક્રમ છ વાગે , આરતી સાંજે ૮ વાગે - તા.૨.૧૧.૧૯ શનિવારે બપોરે ૪થી ૬ જલારામ જયંતી, બાદમાં ૧૧ હનુમાન ચાલીસા, સાંજે ૭.૧૫ મહાપ્રસાદ - તા.૩.૧૧.૧૯ રવિવાર સાંજે ૫.૩૦ વાગે દિવાળી કલ્ચરલ પ્રોગ્રામ. સંપર્ક. 07890 986 428
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - તા.૨૭ સાંજે ૭.૩૦ દિવાળી ફાયરવર્ક્સ – તા.૨૮ બપોરે ૧થી સાંજે ૬ નૂતનવર્ષ/અન્નકૂટ, સાંજે ૬.૩૦ અન્નકૂટ પ્રસાદી - તા.૩.૧૧.૧૯ રવિવાર સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ જલારામ જયંતી ઉજવણી, બપોરે ૧થી ૨ ભોજન પ્રસાદી. સંપર્ક. 01772 253 901.
• શ્રી જલારામ મંદિર ૩૯-૪૫, ઓલ્ડફીલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૨૭ દિવાળી - ચોપડાપૂજન રાત્રે ૮થી ૧૦ – મંગળવાર તા.૨૯ નૂતન વર્ષ, અન્નકૂટ દર્શન સવારે ૯થી ૧૨ બપોરે ૧થી ૮, રવિવાર તા.૩.૧૧.૧૯ ૨૨૦મી જલારામ જયંતીની ઉજવણી. સંપર્ક. 020 8578 8088
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી લંડન HA0 4TA ખાતેના કાર્યક્રમો - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૫થી ૬.૪૫ હનુમાન ચાલીસા - દિવાળી તા.૨૭ રવિવાર ચોપડા પૂજન સવારે ૧૦,૪૫થી ૧૧.૫૦ - તા.૨૮ સોમવાર નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન, મહા આરતી સવારે ૮ વાગે, અન્નકૂટ દર્શન સવારે ૭થી સાંજે ૭.૩૦ સંપર્ક. 020 8903 7737
દિવાલી ઓન ધ સ્ક્વેર બોલ્ટન
બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા ‘દિવાલી ઓન ધ સ્ક્વેર બોલ્ટન’નું તા.૨૬.૧૦.૨૦૧૯ને શનિવારે બપોરે ૨થી રાત્રે ૮ દરમિયાન વિક્ટોરિયા સ્ક્વેર, ટાઉન હોલ, બોલ્ટન BL1 1RZ ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨થી સાંજે ૬.૫૦ સુધી બોલિવુડ, લોકનૃત્ય અને શાસ્શ્રીય નૃત્ય તથા મ્યુઝિકના લાઈવ પર્ફોર્મન્સીસ, બપોરે ૨થી ૬ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ વર્કશોપ્સ, સાંજે ૬.૫૦થી ૭.૩૦ લાઈટ પ્રોસેસન એન્ડ પ્રોજેક્શન તેમજ બપોરે ૨થી રાત્રે ૮ દરમિયાન સ્વાદિષ્ટ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ્સ તેમજ અન્ય ચીજવસ્તુઓ વિવિધ સ્ટોલ્સ પરથી મેળવી શકાશે. સંપર્ક. 01204 238 018
