પંકજ સોઢા પ્રસ્તુત દિવાલી શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯ યોજાયો

Wednesday 23rd October 2019 06:56 EDT
 
 

પંકજ સોઢા દ્વારા ગેલેક્સી શોઝ લંડન, સ્કાયલિંક યુકે અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના ઉપક્રમે ‘દિવાલી શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯’ નું શનિવાર તા.૧૯.૧૦.૧૯ અને રવિવાર તા.૨૦.૧૦.૧૯ના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે આયોજન કરાયું હતું.

તસવીરમાં (ડાબેથી) એશ અને દીપા ઉનડકટ, દક્ષા સોઢા, રીના સોની (ભારતના કલાકાર), ભક્તિ મહેતા, મમતા સોની (ભારતના કલાકાર), અમિતાભ બચ્ચન જુનિયર(ભારતના કલાકાર), પંકજ સોઢા (પ્રમોટર- ગેલેક્સી શોઝ) અને બીજલ જોશી (ભારતના કલાકાર) નજરે પડે છે.


comments powered by Disqus